Mukhya Samachar
Gujarat

ચૂંટણી ટાણે ATS અને GSTના રાજ્યભરમાં 150 ઠેકાણે રેડ

150 locations across the state of ATS and GST in Gujarat after elections

ગુજરાતમાં એટીએસ અને જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરતા આખા રાજ્યમાં 150 જગ્યા પર દરોડા પાડ્યા છે. કહેવાય છે કે, અમદાવાદ, ભરુચ, સૂરત, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડ્યા છે. એજન્સીઓએ નકલી બિલના નામ પર કરોડો રુપિયાની લેવડદેવડના મામલાને લઈને આ કાર્યવાહી કરી છે. થોડા દિવસ પહેલા જ સૂરત પોલીસે લગભ 500 કરોડ રૂપિયાના ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરી હતી.

150 locations across the state of ATS and GST in Gujarat after elections

વિધાનસભા ચૂંટણી અગાઉ મોટા પાયે કાળા નાણાના મળવાથી મોટી આશંકા સેવવામાં આવી રહી છે. અટકળો પણ છે કે ચૂંટણી પહેલા આ દરોડાના કારણે ગેરકાનૂની ગતિવિધિ અટકાવવાના પ્રયાસ ATS દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ જ પરિપેક્ષ્યમાં પાડવામાં આવેલા દરોડામાં વિવિધ જિલ્લાઓમાઠી બિઝનેસ હાઉસ અને બ્રોકર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર સત્તામાં છે અને આ વખતે બાકી બે પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ઘણી બધી રીતે અમુક ઉમેદવારો ચૂંટણી જીતવા માટે પોતાનું તમામ જોર લગાવે તે દેખીતું છે. માટે આચારસંહિતા દરમિયાન કોઈ નિયમનો ભંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવામા આવી રહ્યું છે.

Related posts

ગુજરાત વન્યપ્રાણીઓ માટે બન્યું સ્વર્ગ: રાજ્યમાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો 

Mukhya Samachar

કોરોના સહાયને લઈ હાઇકોર્ટ સરકાર પર ખફા

Mukhya Samachar

બહાર જવાનું વિચારતા હોવ તો આ વાંચી લેજો! આજે રાજયમાં એસટીની આટલી ટ્રીપ કરાઇ રદ્દ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy