Mukhya Samachar
National

દક્ષિણ ગોવાની હૉસ્પિટલમાં કામ કરતા 27 વર્ષીય ડોક્ટરનો ઘર માંથી મળ્યો મૃતદેહ

a-27-year-old-doctor-working-in-a-hospital-in-south-goa-was-found-dead-in-his-house

ગોવામાં એક 27 વર્ષીય ડૉક્ટર તેના દક્ષિણ ગોવાના બેતાલબાટીમમાં ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને પોલીસના જણાવ્યા મુજબ તેનો મૃતદેહ ઘરના બેડ બોક્સની અંદરથી હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો

તે ડોક્ટરની ઓળખ નિશાંત ભરત તરીકે થઇ છે અને તે બિહારનો વતની છે અને ગોવા રાજ્યની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો અને એકલો રહેતો હતો

a-27-year-old-doctor-working-in-a-hospital-in-south-goa-was-found-dead-in-his-house

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય શંકાસ્પદ તરીકે જ ડોક્ટર દ્વારા ઘરના કામકાજ માટે રાખવામાં આવ્યો હતો જે હાલ ગુમ થઇ ગયો છે . નિશાંત ભરતની હત્યા સંભવતઃ મંગળવારે સાંજે ગળું દબાવીને કરવામાં આવી હોય તેવી આશંકા છે

દક્ષિણ ગોવાના પોલીસ અધિક્ષક (SP) અભિષેક ધાનિયાએ જણાવ્યું હતુ કે “નોકર મુખ્ય શંકાસ્પદ છે અને ગુમ છે અમારી પાસે કેટલાક લીડ છે અને અમે તેને શોધવા માટે કેટલીક ટીમો મોકલી છે આંખના ડોક્ટર કામ પર ન દેખાતા અને કોલ કર્યા પછી તેનો જવાબ ન મળતા ગુનો નોંધાયો હતો અને ઘર પણ બહારથી બંધ હતું

Related posts

નોઇડામાં મોટી દુર્ઘટન! ગટરની સફાઈ કરતી વખતે દિવાલ ધરાશાયી થતાં 4ના મોત

Mukhya Samachar

2022 માં વૈશ્વિક CO2 ઉત્સર્જન રેકોર્ડ સ્તરની નજીક પહોચી દુનિયા, વિશ્વ ખતરનાક આડઅસરોની પકડમાં

Mukhya Samachar

ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય: આ રીતે અકાઉન્ટમાં થશે 5 લાખ રૂપિયા જમા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy