Mukhya Samachar
National

ઉતરખંડમાં સર્જાઈ મોટી ઘટના! ચમોલીમાં ભૂસ્ખલન થતાં 3 ઘર ઝપેટમાં, 4 લોકોના મોત

A big incident happened in Uttarakhand! Landslide in Chamoli 3 houses destroyed, 4 dead

ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે.  આજે એટલે કે શનિવારે ચમોલીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ચમોલી જિલ્લાના થરાલી ખાતે ત્રણ મકાનો ભૂસ્ખલનની ઝપેટમાં આવતા હતા. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયાનું સામે આવ્યું છે.

A big incident happened in Uttarakhand! Landslide in Chamoli 3 houses destroyed, 4 dead

આ ઘટના અંગે થરાલીના સબ-કલેક્ટર રવિન્દ્ર સિંહ જુવાંથાએ જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. હાલમાં વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

નોંધનીય છે કે, ગયા મહિને હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલનને પગલે મકાન ધરાશાયી થતાં ત્રણ સગીર સહિત એક પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. તેઓ ઘરની અંદર સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી.

Related posts

ત્રીજું મોટું સર્વે જહાજ ‘ઇક્ષક’ લોન્ચ, દરિયામાં નેવીની તાકાત વધશે

Mukhya Samachar

ભારે વરસાદ આજે પણ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે; ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ

Mukhya Samachar

કુપવાડામાં ઘુસણખોરીનો પ્રયાસ કરતાં 3 આતંકીઓ ઠાર મરાયા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy