Mukhya Samachar
Fashion

આ શ્રગ અપનાવી હવે ગરમીમાં પણ રહો સ્ટાઇલીશ અને કમ્ફોર્ટેબલ

Adopt this shrug now stay stylish and comfortable even in the heat
  • ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અનેક નવી-નવી રીતો અપનાવતી હોય છે
  • સ્ટાઇલીશ અને કમ્ફોર્ટેબલ શ્રગ તમારી માટે એક બેસ્ટ ઓપ્શન છે.
  • શ્રગની ઓપ્શનમાં તમે સ્ટાઇલીશ કરવા માટે કોટ પણ પહેરી શકો છો

ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અનેક નવી-નવી રીતો અપનાવતી હોય છે. આ માટે છોકરીઓ અનેક સ્ટાઇલ પણ પોતાની ચેન્જ કરતી હોય છે. આ ગરમીમાં પણ અનેક છોકરીઓ પોતાની આગવી સ્ટાઇલથી પર્સનાલિટી પાડવા ઇચ્છતી હોય છે. આમ, જો તમે ગરમીની સિઝનમાં તમે તમારા ક્લોથિંગ કલેક્શનમાં કંઇક નવું એડ કરવા ઇચ્છો છો તો આ સ્ટાઇલીશ અને કમ્ફોર્ટેબલ શ્રગ તમારી માટે એક બેસ્ટ ઓપ્શન છે. હાલના આ સમયમાં ઓનલાઇન શોપિંગ તમારા માટે એક સૌથી સારો ઓપ્શન છે. તો જાણો તમે પણ આ સ્ટાઇલીશ શ્રગ વિશે.

Adopt this shrug now stay stylish and comfortable even in the heat

  • આ ગરમીમાં તમે લોન્ગ બ્લેક શ્રગ પણ પહેરી શકો છો. આ શ્રગની અંદર તમે સ્લીવલેસ શોર્ટ ટિશર્ટ પહેરો છો તો તમારો વટ પડી જાય છે. જો તમે સ્પેગિટી ટોપ પહેરવાના શોખીન છો તો આ ટાઇપનું નેટ શ્રગ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
  • શ્રગની ઓપ્શનમાં તમે સ્ટાઇલીશ કરવા માટે કોટ પણ પહેરી શકો છો. ઘણી ખરી મહિલાઓને કોટ પસંદ હોય છે, પરંતુ ગરમીનું વાતાવરણ થતાની સાથે જ તમે કોટ પણ પહેરી શકો છો. ઓફિસમાં તમે આ ટાઇપનો કોટ પણ પહેરી શકો છો.

Adopt this shrug now stay stylish and comfortable even in the heat

  • પાર્ટીમાં તમે કંઇક અલગ પ્રકારનું શ્રગ પહેરવા ઇચ્છો છો તો સિક્વિન શ્રગ પણ તમે ટ્રાય કરી શકો છો. આ શ્રગ તમે બ્લેક આઉટફિટ સાથે પહેરો છો તો તમારો વટ પડી જાય છે અને બહાર નિકળતાની સાથે જ લોકો તમારી સામે જોવા લાગશે.
  • જો તમને ઇન્ડિયન પહેરવાનો શોખ છે તો તમે કુર્તિ પર પણ શ્રગ પહેરી શકો છો. આ શ્રગ તમારે શોર્ટ લેવાનું જેથી કરીને તમારો વટ પડી જાય. જો કે આજકાલ ઓનલાઇન પણ તમને શ્રગમાં અનેક ઓપ્શન જોવા મળે છે. તમે ઘરે બેઠા ઓનલાઇન શ્રગ પણ ખરીદી શકો છો.

Related posts

Priyanka Chopra Outfit : દેશી છોકરીએ NMACC ઇવેન્ટમાં 65 વર્ષ જૂની બનારસી પટોળા સાડીનો ડ્રેસ પહેર્યો.

Mukhya Samachar

ડેનિમ જેકેટમાં જાહ્નવી કપૂરનો સિમ્પલ અને સ્ટાઇલિશ લુક, તમે પણ ટ્રાય કરી શકો છો

Mukhya Samachar

‘વાઈડ લેગ ટ્રાઉઝર’ ને આ ટિપ્સની મદદથી કરો સ્ટાઈલ,દેખાવે લાગશે સુંદર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy