Mukhya Samachar
Politics

ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત ચૂંટણી પ્રચારમાં બુલુડોઝરની થઇ એન્ટ્રી! સુરતમાં બુલડોઝર સાથે પ્રચાર

After Uttar Pradesh, Bulldozer entered the Gujarat election campaign! Campaigning with bulldozers in Surat

તમે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝરનો ઉપયોગ જોયો જ હશે. પરંતુ હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ બુલડોઝરની એન્ટ્રી થઈ છે. હવે તમે વિચારતા જ હશો કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના બુલડોઝરનો શું ઉપયોગ? તો તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે એટલે કે, શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સુરતના ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ગોડાદરા વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરવાના છે. અને તેના માટે ભાજપ બુલડોઝરના સહારે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

After Uttar Pradesh, Bulldozer entered the Gujarat election campaign! Campaigning with bulldozers in Surat

યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફળવણીસ આજે સુરતમાં ચૂંટણી પ્રચારમા સામેલ થવાના છે. યોગી અદિત્યનાથ ચોર્યાસી વિધાનસભાના ગોળાદ્રા વિસ્તારમાં તેઓ ચૂંટણી પ્રચાર કરશે. ત્યાર બાદ રાત્રે 8 વાગે ગોળાદ્રા વિસ્તારમાં જનસભાને સંબોધશે. દેવેન્દ્ર ફળવણસી લિંબાયત વિસ્તરમાં ચૂંટણી પ્રચાર કરીને જનસભા સંબોધશે.

પહેલા તબક્કાની તમામ 89 બેઠકો પર કરશે જનસભા. કેન્દ્રિય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા નવસારી, ભરુચ અને રાજકોટમાં પ્રચાર કરશે. નીતિન ગડકરી જામનગર, ભરુચ, ઓલપાડ. યોગી આદિત્યનાથ વાંકાનેર, ભરુચ, સુરતમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલ રાજુલા, મહુવા, જલાલપોર, રાજકોટમાં જાહેર સભા કરશે.

Related posts

ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત બાદ શિવસેનાએ પીએમ મોદીના કર્યા વખાણ

Mukhya Samachar

દિલ્હી MCD બેઠક પહેલા થયો મોટો ખેલ, AAP કાઉન્સિલર પવન સેહરાવત જોડાયા ભાજપમાં

Mukhya Samachar

PM મોદીએ ગણતંત્ર દિવસ પર દેશવાસીઓને આપી શુભકામના, કહ્યું કેમ આજનો દિવસ ખાસ છે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy