Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    બાળકોને ફોન આપો છો તો તેમની નાની ઓનલાઈન ભૂલો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

    December 2, 2023

    ભારતના આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે, પ્રથમ પત્ની જ કરે છે સોતનનું સ્વાગત

    December 2, 2023

    આ વર્ષે લોકોને પસંદ આવ્યો આ અભિનેત્રીઓનો બ્રાઈડલ લૂક, તમે પણ લઈ શકો છો ટિપ્સ

    December 2, 2023

    સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે

    December 2, 2023

    ‘સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે’, પ્રહલાદ જોશીએ કહ્યું- સર્વપક્ષીય બેઠકમાં ઘણા સૂચનો મળ્યા

    December 2, 2023
    Facebook Instagram
    Trending
    • બાળકોને ફોન આપો છો તો તેમની નાની ઓનલાઈન ભૂલો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી
    • ભારતના આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે, પ્રથમ પત્ની જ કરે છે સોતનનું સ્વાગત
    • આ વર્ષે લોકોને પસંદ આવ્યો આ અભિનેત્રીઓનો બ્રાઈડલ લૂક, તમે પણ લઈ શકો છો ટિપ્સ
    • સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે
    • ‘સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે’, પ્રહલાદ જોશીએ કહ્યું- સર્વપક્ષીય બેઠકમાં ઘણા સૂચનો મળ્યા
    • સંસદના શિયાળુ સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહ અને પ્રહલાદ જોશી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ એ આપી હાજરી
    • ગુજરાતમાં હાર્ટ એટેકના આંકડા ડરામણા છે, છ મહિનામાં 1,052 મૃત્યુ, 80% 11-25 વર્ષની વય જૂથના હતા.
    • PM મોદીને મળતા જ માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મુઈઝુનું બદલાયું ભારત વિરોધી વલણ, આ જાહેરાતથી ચીન થયું સ્તબ્ધ
    Saturday, 2 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » દિલ્હી બાદ વધુ એક કોર્ટમાં થયો બ્લાસ્ટ… આ બ્લાસ્ટમાં બે લોકોના મોત
    National

    દિલ્હી બાદ વધુ એક કોર્ટમાં થયો બ્લાસ્ટ… આ બ્લાસ્ટમાં બે લોકોના મોત

    Mukhya SamacharBy Mukhya SamacharDecember 23, 2021No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    ludhiyana court blast
    Another court blast after Delhi ... Two people killed in this blast
    Share
    Facebook Twitter WhatsApp Telegram
    • પંજાબના લુધિયાણાની કોર્ટમાં થયો બ્લાસ્ટ
    • કોર્ટના ત્રીજા માળે બાથરૂમમાં થયો બ્લાસ્ટ
    • કોર્ટ પરિસરમાં થયેલ બ્લાસ્ટમાં 2 લોકોના મોત

      ludhiyana cort blast
      Another court blast after Delhi … Two people killed in this blast

    થોડા સમય પહેલા દિલ્હીના કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ થયો હતો. કોર્ટમાં ફાયરિંગ થવાની સાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ એક કોર્ટમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. દિલ્હી બાદ હવે પંજાબના લુધિયાણાની કોર્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. કોર્ટ પરિસરમાં  ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દીવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ ત્રીજા માળે કોર્ટ નંબર 9ની પાસે થયો છે., બ્લાસ્ટના કારણે આખી ઈમારત ધ્રૂજી ગઈ હતી અને તેના કારણે પાર્કિંગમાં રહેલી કાર પણ નુકસાન થયું છે.

    ludhuyana court blast
    Another court blast after Delhi … Two people killed in this blast

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ ત્રીજા ફ્લોરના બાથરૂમમાં થયો છે. સૂત્રોએ જણાવ્યું કે, બાથરૂમમાં હજી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. શંકા છે કે આ મૃતદેહ આત્મઘાતી બોમ્બરનો છે. જોકે આ વિશે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી. બ્લાસ્ટની તપાસ માટે ચંદીગઢની ફોરેન્સિક ટીમ લુધિયાણા માટે રવાના થઈ ગઈ છે. આ બ્લાસ્ટ અંદાજે બપોરના સવા બાર વાગે થયો હતો. ઘટના સ્થળ પર હાજર લોકોએ સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસ અને પ્રશાસન તરફથી હજી બ્લાસ્ટ વિશે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. હાલ કોર્ટમાં વકિલોની હડતાળ ચાલતી હોવાથી અહીં વધારે ભીડ ન હતી. અગ્રણી પોલીસ અધિકારીઓ, પ્રશાસનના અધિકારીઓ અને બોમ્બ ડિફ્યૂઝ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે કોર્ટ પરિસરને ચારેય બાજુથી કોર્ડન કરી લીઘી છે.

    ludhiyana court blast
    Another court blast after Delhi … Two people killed in this blast

    શહેરમાં હાઈએલર્ટ જાહેર કરીને નાકાબંધી કરી દેવામાં આવી છે. શહેરમાં એલર્ટ એટલા માટે જાહેર કરવામાં આવ્યું છે કારણકે આજે અહીં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની એક જનસભા સંબોધવાના હતા. અમુક લોકોનું કહેવું છે કે, કોર્ટની કેન્ટિનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે બાથરૂમમાં સિલિન્ડર ક્યાંથી પહોંચ્યો અને ત્યા આ બ્લાસ્ટ કેવી રીતે થયો?

    blast court blast court in blast death ludhiyan coart blast

    Related Posts

    સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે

    December 2, 2023

    ‘સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે’, પ્રહલાદ જોશીએ કહ્યું- સર્વપક્ષીય બેઠકમાં ઘણા સૂચનો મળ્યા

    December 2, 2023

    સંસદના શિયાળુ સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહ અને પ્રહલાદ જોશી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ એ આપી હાજરી

    December 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    બાળકોને ફોન આપો છો તો તેમની નાની ઓનલાઈન ભૂલો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

    December 2, 2023

    ભારતના આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે, પ્રથમ પત્ની જ કરે છે સોતનનું સ્વાગત

    December 2, 2023

    આ વર્ષે લોકોને પસંદ આવ્યો આ અભિનેત્રીઓનો બ્રાઈડલ લૂક, તમે પણ લઈ શકો છો ટિપ્સ

    December 2, 2023

    સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે

    December 2, 2023

    બાળકોને ફોન આપો છો તો તેમની નાની ઓનલાઈન ભૂલો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

    Tech December 2, 2023

    ટેક્નોલોજી દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં, અમે અમારા ઘણા કામ માટે ઓનલાઈન આધાર…

    ભારતના આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે, પ્રથમ પત્ની જ કરે છે સોતનનું સ્વાગત

    December 2, 2023

    આ વર્ષે લોકોને પસંદ આવ્યો આ અભિનેત્રીઓનો બ્રાઈડલ લૂક, તમે પણ લઈ શકો છો ટિપ્સ

    December 2, 2023

    સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે

    December 2, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.