Author: mukhyasamachar

બાકી રહેલા ગામડાઓમાં 4G સેવા શરુ કરવા સરકારનો નિર્ણય 29,616 ગામડાઓમાં 4G સેવા વિસ્તારવામાં આવશે સરકારે 26,316 કરોડની ફાળવણી કરી બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 29,616 ગામડાઓમાં 4G સેવા શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ ગામડાઓમાં હજુ સુધી 4જી સેવા શરુ થઈ નથી. સરકારે કહ્યું કે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ દ્વારા 26,316 કરોડના ખર્ચે દેશના બાકી રહેલા ગામડાઓમાં 4G મોબાઈલ સેવા શરુ કરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે દેશના વંચિત રહેલા ગામડાઓમાં 4જી સર્વિસ શરુ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. • 29, 616…

Read More

હિમાચલની આ જગ્યાઓ રોકવા માટે છે બેસ્ટ  અહી તમે અડધી કિમતે રોકાઈ શકો છો  જાણો કઈ કઈ જગ્યાઑ છે રોકવા માટે  જ્યારે પણ આપણે કોઈ ટ્રાવેલ પ્લાન બનાવીએ ત્યારે સૌથી પહેલા તો બજેટનો પ્રશ્ન ઉભો થતો હોય છે. ટ્રાવેલિંગના શોખીનોએ તો બજેટ ટ્રાવેલિંગનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ફરવા અને જમવાના ખર્ચા પછી જો સૌથી વધારે પૈસા વપરાતા હોય તો તે હોટલ અથવા રિસોર્ટમાં રહેવામાં છે. જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો અને પૈસા બચાવીને અન્ય સ્થળ…

Read More

ભારે વરસાદથી આ 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાયો 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન સરકાર દ્વારા પાકના નુકસાનનું સર્વે કરવામાં આવ્યું છે ગુજરાતમાં થોડા સમય અગાઉ થયેલા ભારે વરસાદને કારણે કચ્છ સહિત રાજ્યના 9 જિલ્લામાં નુક્સાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. 9 જિલ્લાના 41 તાલુકાના 3070 ગામોમાં કુલ 207 ટીમો દ્વારા પાક નુકસાન સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૈકી હાલના તબક્કે 2346 ગામોમાં સર્વે પૂરો કરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે.…

Read More

આધાર કાર્ડમાં હવે ફેસ ઓથેન્ટિકેશન પણ થઇ શકશે પહેલા બાયોમેટ્રિક અને આઈરીસ ડેટાથી થતું ફીઝીકલ ઓથેન્ટિકેશન ઘણા સરકારી અને બીજા કામના ઓથેન્ટિકેશનમાં થશે મદદરૂપ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને આધાર નંબર જેવી વિગતો છે. આધાર કાર્ડ પર તમારો બાયોમેટ્રિક અને આઈરીસ ડેટા પણ ઉપલબ્ધ છે. આધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકે છે. આ માટે UIDAIએ એક એપ લોન્ચ કરી છે. તેને Aadhaar FaceRD નામ આપવામાં આવ્યું છે. યુઆઈડીએઆઈ દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી ઈન-હાઉસ વિકસાવવામાં આવી છે. Aadhaar FaceRD એપ્લિકેશન…

Read More

રાજ્યના ગૃહમંત્રીએ પેપર રદ મુદ્દે કરી જાહેરાત આગામી માર્ચ મહિનામાં ફરી પરીક્ષા યોજાશે હેડ ક્લાર્ક પેપર લીક મામલે ત્રણ આરોપીઓ કોર્ટમાં રજૂ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે રાજ્યના ગૃહમંત્રીએ આજે મોટી જાહેરાત કરી છે. હેડ ક્લાર્કની પરીક્ષાનો પેપર લીક મુદ્દે 14 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ મુખ્ય આરોપી જયેશ પટેલની પણ અંતે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે, ‘પોલીસે આજ દિન સુધીમાં 30 લાખની રકમ જપ્ત કરી છે.’ હર્ષ સંઘવીએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું કે, ”વિદ્યાર્થીઓનાં હિતમાં હેડ ક્લાર્ક પરીક્ષા…

Read More