Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મોદી કેબિનેટમાં ખરીફ પાકોની એમએસપીમાં થયો વધારો 5 થી 20 ટકાનો વધારો ડાંગર, સોયાબીનની MSPમાં વધારો થશે કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને સારા સમાચાર આપયા છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે. મોદી સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે વર્ષ 2022-23 માટે ખરીફ પાકોની MSP હવે વધશે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે.વર્ષ 2022-23 માટે ખરીફ પાકની MSP પર 5થી 20%નો વધારો થયો છે. કેબિનેટના નિર્ણય બાદ ખરીફ પાકો એટલે કે ડાંગર, સોયાબીનની MSPમાં વધારો થશે. બીજી બાજુ, કેબિનેટે મકાઈની MSP વધારવાના…

Read More

મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને શ્રેષ્ઠ ખેલાડી મિતાલી 23 વર્ષ સુધી ભારતીય ટિમમાં રમી છે અનેક મેચ જીતાડી ભારતને અપાવ્યું ગૌરવ ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર એવી મિતાલી રાજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે, મિતાલીની નિવૃતિને કારણે ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટને મોટો ફટકો પડશે. દેખીતી રીતે જ મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનનાં ખડકલા કરી દીધા હતા. તે કેટલીય મહિલા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ ક્રિકેટર બની હતી અને આગળ પણ બની રહેશે મિતાલીનું સન્યાસ ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટને હવે એક બેટર અને સફળ કેપ્ટનની મોટી ખોટ પડશે.મિતાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી છે. તેણી છેલ્લા 23 વર્ષથી…

Read More

પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હત્યા કરનાર ચાર યુવાનોની અટકાયત કરી કિશોરે સીગરેટ પીવા પૈસા ન આપ્યા તો ઝઘડો કરી છરી મારી દીધી આજની યુવાપેઢી નશામાં ગરકાવ થઈ જઇ રહી છે. નશા માટે સાવ છેલ્લી કક્ષાના કામો કરી નાખે છે. ત્યારે દિલ્હીમાં પણ એક આવો જ બનાવ સામે આવ્યો છે. દિલ્હીમાં સિગારેટના 10 રૂપિયા ન આપવા બદલ કેટલાક યુવાનોએ છરી મારીને એક કિશોરની હત્યા કરી નાખી છે. આ ઘટના સોમવારે રાજધાની દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં બની હતી અને મંગળવારે મૃતકની લાશ મળી આવી ત્યારે ખુલાસો થયો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ પણ કરી…

Read More

તારક મહેતાના દયાભાભી શોમાં પરત ફરી રહ્યા છે એક એપિસોડમાં દયાભાભીની જલક બતાવવામાં આવી દિશા વાકાણીને ત્યાં બાળકનો જન્મ થતાં શો બહાર હતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં કેટલાંક મહિનાથી ચર્ચામાં છે. આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. તો હવે આ શો દયાભાભીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ સિરિયલનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ શોમાં દયાભાભીની એક ઝલક જોવા મળી હતી.સિરિયલના પ્રોમોમાં દયાભાભીની એક ઝલક જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે દયાભાભી ચાલતા આવે છે, તેમનો પડછાયો દેખાય છે અને પછી તેમના પગ જોવા મળે છે. પછી તરત…

Read More

સફેદ કુર્તીને પહેરો વિવિધ સ્ટાઇલમાં મહિલાઓ અને યુવતીઓમાં સફેદ કુર્તી છે લોકપ્રિય હવે દરેક ફંક્શનમાં એકજ કુર્તીથી અપનાવો અનેક સ્ટાઈલ કોઈ પણ જગ્યાએ પ્રસંગમાં કે અન્ય કોઈ જ્ગ્યાએ બહાર જતી વખતે મહિલાઓને સૌથી મોટો પ્રશ્ન એ થતો હોય છે કે શું પહેરીને જાવ? બીજાથી કેવી રીતે અલગ દેખાવ? મહિલાઓ જુદી જુદી સ્ટાઇલના કપડાઓનો સંગ્રહ કરેછે છતાં તેમની ઈચ્છા હોય છેકે, તે દરવખતે કઈક નવું પહેરા. અત્યારના સમયમાં વેસ્ટર્ન અને ઇંડિયન ફેશનના કપડાનું ફ્યુઝનનું હાલ ટ્રેન્ડ ચાલે છે. મહિલાઓ સફેદ કુર્તા ખરીદવાનું પસંદ કરતી હોય છે. ત્યારે આજે આપણે જાણીએ કે એકજ કુર્તાને વિવિધ સ્ટાઇલમાં કેવી રીતે પહેરવા જોઈએ.આજની મહિલાઓને ભરતકામ…

Read More

આગામી 17થી 21 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે લોકમેળા સમિતિની બેઠક બાદ કલેક્ટર અરૂણ મહેશ બાબુનું જાહેરાત કોરોનાના બે વર્ષ બાદ યોજશે લોકમેળો રંગીલા રાજકોટની ઉત્સવ પ્રેમી અને ફરવાની શોખીન જનતા માટે કલેકટરે સારા સમાચાર આપ્યા છે. રાજકોટની રંગીલી પ્રજા માટે ખુશીના સમાચાર એ આપ્યા છે કે, આવર્ષે લોક મેળાનું આયોજન કરવામાં અવશે. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી તહેવારો અને જાહેર ઉજવણી બંધ હતી. ત્યારે આ વર્ષે કોરોના કેસમાં ઘટાડો અને સ્થિતિ સામાન્ય રહેતા લોક તહેવારોની ભવ્ય ઉજવણીની છૂટ આપવામાં આવી છે.રાજકોટમાં જન્માષ્ટમી પર યોજતો મેળો માણવા આખા સૌરાષ્ટ્રની પ્રજા અહી આવતી હોય છે. 5 દિવસના આ મેળામાં લાખો લોકો…

Read More

2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં: યુવરાજસિંહ 5 લાખથી લઇને 15 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવતું: યુવરાજસિંહ યુવરાજસિંહે પેપર ફૂટવાના પુરાવા કર્યા રજૂ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પેપર લીક કરવા માટે જ લેવામાં આવતી હોય તેમ એક બાદ એક પરિક્ષાના પેપર ફૂટી રહ્યા છે. જેનો યુવરાજ સિંહ જાડેજા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે ફરીવાર યુવરાજસિંહ જાડેજાએ હેડ ક્લાર્કની પરીક્ષાને લઇને દાવો કર્યો છે કે, ‘2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં. રૂપિયા 5 લાખથી લઇને 15 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવતું. હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફોડનારા આરોપીઓને પકડવાના હજુ બાકી છે. જવાબદાર અધિકારીઓ અને પોલીસ તંત્રને આ મામલે પુરાવાઓ…

Read More

• NHAIએ105 કલાક 33 મિનિટમાં 75 કિમી રોડ બનાવ્યો રોડ • ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે તેની નોંધ લીધી • અગાઉ આ કતારના નામે હતો રેકોર્ડ કોઇ વ્યક્તિ કે ખાનગી સંસ્થા કરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. પરંતુ ભારતમાં પ્રતહમ વખત સરકારી એજન્સીએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક વિક્રમ સર્જીને રેકોર્ડ નોંધાવ્યો છે. નશનલ હાઇવે ઓથોરિટીએ માત્ર 105 કલાકમાં 75 કિલોમીટર લાંબો રસ્તો બનાવીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિની પ્રશંસા કરી છે  અને કહ્યું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું નામ ગિનિસ બુક ઓફ…

Read More

આમદવાદમાં આવ્યો છે ખાખરનો મોલ અહી ખાખરાની 70થી વધુ વેરાયટી જોવા મળે છે 1800 સ્ક્વેર ફૂટમાં આવેલ આ મોલ મહિલા ચલાવે છે ગજરાતનુ નામ પડે એટલે લોકોને ફાફડા, જલેબી, ખમણ અને ખાખરા જ યાદ આવે. ગુજરાતીઓનો હળવો નાસ્તો આટલે ખાખરા! ખાખરા એ ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતી ભોજનમાં જોવા મળતી આઈટમ છે. તે મેટ બીન, ઘઉંના લોટ અને તેલમાંથી બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે નાસ્તા દરમિયાન પીરસવામાં આવે છે.ગુજરાતના ખાખરા જ્યારે વર્લ્ડ ફેમસ છે ત્યારે શું તમને ખબર છે કે અમદાવાદમાં ખાખરાનો આખો એક મોલ આવેલ છે! અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલો પ્રખ્યાત ખાખરાનો મોલ જે અમદાવાદનો સૌથી મોટામાં મોટો…

Read More

દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,233 નવા કેસ સામે આવ્યા એક જ દિવસમાં નવા કેસમાં 41%નો વધારો છેલ્લા 24 કલાકમાં 7 કોરોના દર્દીઓના મોત કોરોનાની પહેલી બાદ બીજી લહેર આવી હતી. ત્યારે બીજી લહેર અત્યંત ઘાતક રહી હતી. મોટા પ્રમાણમાં લોકોના જીવ ગયા હતા. ત્યારે હવે ફરી એકવાર કોરોના ચિંતા ઉદભવ કૃ રહ્યું છે, દેશમાં ફરી કોરોના કેસમાં નોંધપાત્ર વાહદારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં 41 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેને કારણે એક એક જ દિવસમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે.ગુજરાત સહીત દેશમાં હવે કોરોનાએ રફતાર પકડી છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ દેશમાં…

Read More