Mukhya Samachar
NationalSports

દક્ષીણ આફ્રિકા સામેની T૨૦ સીરીઝ પહેલા ભારતને મોટો ઝટકો! કેપ્ટન કે.એલ રાહુલ ઇજાને પગલે ટીમની બહાર

Big tweak to India before T20 series against South Africa! Captain KL Rahul out of the team due to injury
  • આફ્રિકા શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો
  • ટીમની કમાન રિષભ પંત સંભાળશે
  • કે એલ રાહુલ ઇજાને કારણે ટીમની બહાર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ ટી-20ની સીરીઝ રમાવાની છે ત્યારે આજે  ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન કે.એલ રાહુલ ઈજાના કરાણે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે જ્યારે ટીમની કમાન હવે ઋષંભ પંતને સોંપવામાં આવી છે.

Big tweak to India before T20 series against South Africa! Captain KL Rahul out of the team due to injury

ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને સ્પિનર ​​કુલદીપ યાદવ ઈજાના કારણે સીરીઝ માંથી  બહાર થઈ ગયા છે. ત્યારે હવે રિષભ પંત ટીમની કપ્તાની સંભાળતા જોવા મળશે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે કેએલ રાહુલના સ્થાને ટીમમાં કોને સામેલ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. BCCIએ આ જાણકારી આપી છે.

Big tweak to India before T20 series against South Africa! Captain KL Rahul out of the team due to injury

તમને જણાવી દઈએ કે આ સીરીઝ પહેલા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વર્તમાન નિયમિત કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. રાહુલની ઈજાના કારણે ભારતના ટોપ-3 ખેલાડીઓ ટીમની બહાર છે. શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ પણ ટીમમાં નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ વધી શકે છે.

Big tweak to India before T20 series against South Africa! Captain KL Rahul out of the team due to injury

ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવી બિશ્નોઈ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

Related posts

ગ્રીન એનર્જી કંપની ગોલ્ડી સોલર FY25 સુધીમાં 5,000 લોકોની ભરતી કરવાની યોજના બનાવી રહ્યું : MD ઇશ્વર ધોળકિયા

Mukhya Samachar

ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી, ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ દલ્લાને કર્યો આતંકી જાહેર

Mukhya Samachar

સંસદ પર હુમલાની આજે 21મી વરસી, ઉપરાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy