Mukhya Samachar
Gujarat

ભાજપે વધુ 3 ઉમેદવારોની યાદી કરી જાહેર! ભાજપે વિપુલ ચૌધરીના નજીકના નેતાને આપી ટિકિટ

BJP announced the list of 3 more candidates! BJP has given ticket to a leader close to Vipul Chaudhary

 

ખેરાલુ બેઠક પર ચૌધરી સમીકરણ કામ કરી ગયું છે જેમાં વિપુલ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, આ સાથે જ માણસા બેઠક પર જયંતી પટેલને પસંદ કરવામાં આવ્યા છે, આ સિવાય ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે.

BJP announced the list of 3 more candidates! BJP has given ticket to a leader close to Vipul Chaudhary

તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરીના ખાસ માણસ સરદારસિંહ ચૌધરીને ભાજપે ખેરાલુથી ટિકિટ આપી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, વિપુલ ચૌધરી અને ભાજપ વચ્ચે થયું સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિપુલ ચૌધરીના જેલવાસ દરમિયાન સરદારસિંહની ખાસ આગેવાની હતી. અર્બુદા સેનાની કમાન પણ સરદારસિંહ પાસે હતી. સરદારસિંહની આગેવાનીમાં જ અર્બુદા સેનાએ રેલીઓ કાઢી હતી.

 

Related posts

તમારા કામનું! રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્ર્મ અને રોડ શોને લઈ આ રસ્તાઓ, કરાયા બંધ!

Mukhya Samachar

માછીમારોની દિવાળી સુધરી! ગુજરાત સરકારે માછીમારો માટે કરી આ મોટી જાહેરાતો

Mukhya Samachar

વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને મેઘરાજા ધમરોળશે! વાવાઝોડાની પણ આગાહી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy