Mukhya Samachar
Entertainment

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ જીત્યું ચાહકો નું દિલ,યુઝર્સે કહ્યો ‘ગોલ્ડન હાર્ટ’ માણસ

Bollywood actor Nawazuddin Siddiqui wins fans' hearts, users call him 'Golden Heart' man
  • નવાઝે સિક્યોરિટીએ ચાહકને સેલ્ફી લેતાં અટકાવ્યો.
  • યુઝર્સે નવાઝને ‘ગોલ્ડન હાર્ટ’ કહ્યો
  • નવાઝ હાલમાં જ ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘હીરોપંતી 2’માં જોવા મળ્યો હતો

Bollywood actor Nawazuddin Siddiqui wins fans' hearts, users call him 'Golden Heart' man

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી માત્ર પોતાની એક્ટિંગને કારણે જાણીતો નથી, પરંતુ પોતાની વિનમ્રતાને કારણે પણ જાણીતો છે. નવાઝ ડાઉન ટૂ અર્થ એક્ટર્સમાંથી એક છે. હાલમાં જ નવાઝે મુંબઈના રસ્તા પર ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.નવાઝ તાજેતરમાં જ કાફેમાંથી બહાર આવતો હતો. આ દરમિયાન ચાહકો ભેગા થઈ ગયા હતા અને સેલ્ફી લેતા હતા. નવાઝના સિક્યોરિટી ગાર્ડે સેલ્ફી લેવાની ના પાડી હતી. આ જોઈને નવાઝે પોતાના ગાર્ડને કહ્યું હતું, ‘ચાહકોને અટકાવો નહીં.’નવાઝનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. યુઝર્સે નવાઝને ‘ગોલ્ડન હાર્ટ’ કહ્યો છે.

Bollywood actor Nawazuddin Siddiqui wins fans' hearts, users call him 'Golden Heart' man

એકે કમેન્ટ કરી હતી, ‘તે ખરેખર સારો છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘તે ડાઉન ટુ અર્થ છે.’ બીજાએ કમેન્ટ કરી હતી, ‘તે ઘણો જ વિનમ્ર છે અને તે ચાહકોને પ્રેમ કરે છે.’વર્કફ્રન્ટની વાત કરીએ તો નવાઝ હાલમાં જ ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘હીરોપંતી 2’માં જોવા મળ્યો હતો. નવાઝ હવે ફિલ્મ ‘અદ્દભૂત’, ‘ટીકુ વેડ્સ શેરુ’, ‘નૂરાની ચહેરા’, ‘બોલે ચૂડિયાં’, ‘જોગીરા સારા રા રા’, ‘સંગીન’ તથા ‘અફવા’માં જોવા મળશે.

Related posts

પતિ-પત્ની વચ્ચે થશે મોટો સંઘર્ષ! એક જ દિવસે રિલીઝ થશે આલિયા ભટ્ટની હાર્ટ ઓફ સ્ટોન અને રણબીર કપૂરની એનિમલ

Mukhya Samachar

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની બોલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી : જાણો કઈ ફિલ્મમાં કરશે કામ

Mukhya Samachar

Sameer Khakkar : નથી રહ્યા ‘નુક્કડ’ના ખોપડી એક્ટર, આ બીમારીએ લીધો જીવ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy