Mukhya Samachar
Cars

નવયુવાનોમાં કાર વસાવાનો ક્રેઝ; જાણો લોકો અબજો રૂપિયા ખર્ચીને ખરીદી રહ્યા છે કાર!

Car craze among teenagers; Know that people are buying cars by spending billions of rupees!
  • વિશ્વની ત્રીજી સૌથી મોંઘી કાર ફેરારી
  • વિશ્વની સૌથી પ્રખ્યાત ગાડીઓમાં સામેલ છે Ferrari 290MM
  • Mercedes-Benz W196 ને કુલ 12 રેસ જીત્યા બાદ કરાઈ હતી હરાજી

 

વિશ્વમાં આવી અનેક કારની હરાજીઓ થતી રહેતી હોય છે, જ્યાં લાખો-અબજો રૂપિયા ચૂકવીને પણ લોકો કારની ખરીદી કરતાં હોય છે.  મોટાભાગે હરાજીમાં એવી ગાડીઓ ખરીદવામાં આવે છે કે, જેની કિંમત ખુબ વધુ હોય, પરંતુ શું તમે એવી ગાડીઓ વિશે જાણો છો કે, જે કરોડો રૂપિયામાં નહીં,પરંતુ અરબો રૂપિયા ખર્ચીને ખરીદવામાં આવી હતી. જાણો હરાજીમાં સૌથી વધુ કિંમતે વેંચાયેલી કાર કઈ છે?

Car craze among teenagers; Know that people are buying cars by spending billions of rupees!

  1. Ferrari 335S

દુનિયાની સૌથી મોંઘી વેંચાતી ગાડીમાં ફેરારીનું નામ સૌથી ઉપર છે. તે વિશ્વની ત્રીજી સૌથી મોંઘી ગાડી છે. વર્ષ 1957-58ની વચ્ચે બનેલી આ સૌથી પાવરફુલ ગાડી છે. આ ગાડીની મહત્તમ સ્પીડ તે સમયગાળામાં 300 કિમી પ્રતિ કલાકની રહેતી હતી. આ ગાડીની હરાજી 273.56 કરોડ રૂપિયામાં થઈ હતી.

Car craze among teenagers; Know that people are buying cars by spending billions of rupees!

  1. Mercedes-Benz W196

ફોર્મ્યુલા વને બનાવેલું મર્સિડીઝ બેન્ઝનું આ મોડેલ ખુબ જ દુર્લભ છે. આ કારની બનાવટ વર્ષ 1954-55માં થઇ હતી. આ કારે ટોટલ 12 જેટલી રેસમાં ભાગ લીધો હતો, જેમાંથી 9 રેસમાં આ કારને જીત મળી હતી. હરાજીમાં આ ગાડી 226 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી

Car craze among teenagers; Know that people are buying cars by spending billions of rupees!

  1. Ferrari 290MM

સૌથી મોંઘી વેંચાયેલી ગાડીઓની યાદીમાં Ferrari 290MM પણ સામેલ છે. આરએમ સોથબીના ઓક્શન હાઉસમાં આ કાર વેંચવામાં આવી હતી. આ ગાડી વિશ્વની સૌથી પ્રખ્યાત ગાડીઓમાં સામેલ છે. આ ગાડીને હરાજીમાં 214.56 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

Car craze among teenagers; Know that people are buying cars by spending billions of rupees!

  4.Ferrari 250 GTO

વર્ષ 1962માં બનેલી Ferrari 250 GTO કાર વિશ્વની સૌથી મોંઘી વેચાતી ગાડી છે. આ ગાડીને વર્ષ 2018માં આરએમ સોથબી ઑક્શન હાઉસમાં વેચવામાં આવી હતી. આ ગાડીને 370 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. વર્ષ 1962માં બનેલી આ ગાડી ખૂબ જ વિશેષ છે. આખા વિશ્વમાં આ ગાડીઓના અત્યારે 36 જ મોડેલ છે. વર્ષ 2014માં પણ આ મોડેલની એક ગાડીની હરાજી થઈ હતી. આ કારની હરાજી 291 કરોડ રૂપિયામાં થઈ હતી. આ એક રેસિંગ કાર છે અને દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આવી કારની ખરીદી કરે છે.

 

 

 

Related posts

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Mukhya Samachar

આ રાજ્યએ ઈ-વ્હીકલના વપરાશમાં ગુજરાતને પાછળ છોડ્યું

Mukhya Samachar

હેલ્મેટમાં ફિટ કરો આ ગેજેટ અને માણો AC ની મજા બાઈકમાં!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy