Mukhya Samachar
Gujarat

કોરોનાએ ફરી પકડી રફતાર: રાજયમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા

Corona picks up speed again: 31 new cases reported in the last 24 hours in the state
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા
  • ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 183 છે
  • સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે
    Corona picks up speed again: 31 new cases reported in the last 24 hours in the state

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 31 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોઈપણ મૃત્યુ નોંધાયુ નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 21 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાને લીધે કુલ 10944 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 12 લાખ 24 હજાર 594 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 12,13,467 લોકો સાજા થયા છે.

Corona picks up speed again: 31 new cases reported in the last 24 hours in the state

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 183 છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 12 લાખ 13 હજાર 467 લોકો સારવાર બાદ સાજા થયો છે. રાજ્યનો રિકવરી રેટ 99.09 ટકા છે. ગુજરાતમાં આજે કોરોના વેક્સીનના 38362 ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોના વેક્સીનના કુલ 10 કરોડ 82 લાખ 86 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે. તો વડોદરામાં 8 કેસ સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ એક કેસ નોંદાયો છે. આ સિવાય નવસારી, જામનગર અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યો છે.

Related posts

અમદાવાદ હોસ્પિટલમાં ફસાયેલ દર્દીઓ, બાળકોની મદદે ખાખી! હાથમાં ઊંચકીને પાણી બહાર કાઢ્યાં

Mukhya Samachar

આજે માલધારીઓની હડતાળને લઈ લોકોમાં મુંજવણ! અનેક જગ્યાએ દૂધની ડેરોઓ પણ બંધ

Mukhya Samachar

વલસાડના ધરમપુરમાં 15 દેશના યુવાનો નાખશે ધામા! 3 દિવસનો યોજાશે ગ્લોબલ યૂથ ફેસ્ટિવલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy