Mukhya Samachar
Sports

ચાલુ મેચ દરમિયાન મેદાનમાં બની રમુજ કાયરોન પોલાર્ડ ના હાથમાથી છટક્યો બોલ અને થયું આવું

During the ongoing match The ball slipped from the hands of Kieron Pollard and this happend
  • 10મી ઓવરમાં અમ્પાયર ડરીગયા
  • સ્ટેડિયમની બિગ સ્ક્રિન પર રિપ્લે દેખાડવામાં આવ્યો
  • પોલાર્ડ વાઈડ બોલ મુદ્દે અમ્પાયર સાથે ઝઘડ્યો

આમ તો પ્લેયર અને અમ્પાયર વચ્ચે કંઇક ઝઘડાઓ ચાલતા રહેતા હોય છે પરંતું કાલના મુંબઈ અને કોલકાતાની મેચમાં થયું કઈક એવું કે કિરોન પોલાર્ડના હાથમાંથી બોલિંગ દરમિયાન ભૂલથી બોલ છટકી ગયો હતો અને સીધો અમ્પાયરને વાગ્યો હતો. આ જોઈને બે ઘડી તો પોલાર્ડ અને રોહિત હસવા લાગ્યા હતા. જોકે ત્યાર પછી બીજા અમ્પાયર સાથે પોલાર્ડને ઝઘડો પણ થઈ ગયો હતો.

IPL2022ની 56મી મેચના 10 ઓવરમાં મુંબઈનો પોલાર્ડ બોલિંગ કરી રહ્યો હતો. તેવામાં પાંચમા બોલ પર કિરોન પોલાર્ડના ફોલો થ્રૂ દરમિયાન અચાનક તેના હાથમાંથી બોલ છટકીને સીધો અમ્પાયરને વાગ્યો. આ ઘટના થતા અમ્પાયર પણ સ્તભ થઇ ગયા અને બાજુમાં ખસી ગયા .અમ્પાયરને  ખાસ ઈજા ન પહોંચી હોવાથી રોહિત અને પોલાર્ડ પહેલા એકબીજા સામે જોઈને બંને હસવા લાગ્યા હતા.

During the ongoing match The ball slipped from the hands of Kieron Pollard and this happend

કિરોન પોલાર્ડ વાઈડ બોલ મુદ્દે બીજા અમ્પાયર સાથે બાખડી પડ્યો હતો. 13મી ઓવરમાં જ્યારે નીતીશ રાણા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે ઓફ સાઈડ તરફ જઈને શોટ રમવાના પ્રયત્નો કરવા લાગ્યો હતો.

આ જોતાપોલાર્ડે આઉટ સાઈડ ઓફ સ્ટમ્પનો બોલ નાંખ્યો જે બેટરથી થોડો દૂર હતો. જેને અમ્પાયરે વાઈડ બોલનો ઈશારો આપતાં પોલાર્ડ અમ્પાયર સામે જોઈને નારાજ થઈ ગયો હતો. સ્ટેડિયમની બિગ સ્ક્રિન પર જ્યારે રિપ્લે દેખાડવામાં આવ્યો ત્યારે પોલાર્ડને વધારે ગુસ્સો આવ્યો અને તે તાત્કાલિક અમ્પાયર પાસે ગયો અને બંને વચ્ચે ઉગ્ર અવાજે ચર્ચા કરતા કરતાં હતા.

Related posts

BCCIએ મહિલા IPLને આપી લીલીઝંડી! જાણો ક્યારે યોજાશે ટુર્નામેંટ

Mukhya Samachar

WPL 2023 : ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સના મેચમાં આ 5 ખેલાડીઓ પર રહેશે બધાનું ધ્યાન

Mukhya Samachar

ભારતીય પુરુષ હોકી ટીમના નવા કોચની જાહેરાત, દક્ષિણ આફ્રિકાના ક્રેગ ફુલટનને મળી જવાબદારી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy