Mukhya Samachar
Gujarat

તાલાલામાં વહેલી સવારે ભૂકંપ અનુભવાયો: તાલાલાથી 13 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ

Earthquake felt in Talala early in the morning: 13 km from Talala. The focal point away
  • તાલાલામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ
  • વહેલી સવારે આંચકા અનુભવાયા
  • તાલાલાથી 13 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ

Earthquake felt in Talala early in the morning: 13 km from Talala. The focal point away

કાળઝાળ ગરમીની વચ્ચે આજે સવારે ગીર સોમનાથના તલાલા ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી.

 

Earthquake felt in Talala early in the morning: 13 km from Talala. The focal point away

આ સાથે જૂનાગઢના દેવળિયામાં પણ આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા કચ્છમાં પણ 2.5ની તીવ્રતાના ભૂંકપના આંચકા અનુવાયા હતાં.તે સમયે તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યાં હતાં.

Related posts

રાજ્યના લોકો માટે સારા સમાચાર! રાજયના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળ સંગ્રહ

Mukhya Samachar

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતને જીતવા માટે આ દિગ્ગજોની રેલી નીકળશે…જાણો બધા નામ

Mukhya Samachar

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક થયા, ભૂતપૂર્વ નાણા સચિવ હસમુખ અઢિયા એસએસ રાઠોડ બન્યા સલાહકાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy