Mukhya Samachar
Food

ઉનાળામાં કરો વિટામિન-C થી ભરપૂર ફળો અને શાકભાજીના સેવન અને બનાવો રોગપ્રતિકારક શક્તિને મજબૂત!

Eat fruits and vegetables rich in vitamin-C in summer and strengthen the immune system!
 • સલાડમાંથી તમે પુષ્કળ પોષક તત્વો મેળવી શકાય છે
 • શરીરમાં વિટામીનની ઉણપને દૂર કરીને રોગપ્રતિકારક
 •  ડુંગળી અને ટામેટાંમાં રહેલાં છે ભરપૂર પોષક તત્વો

Eat fruits and vegetables rich in vitamin-C in summer and strengthen the immune system!

વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડોક્ટરો પણ વિટામિનથી ભરપૂર ફળો અને શાકભાજીના સેવનની ભલામણ કરે છે. માત્ર આ 5 વસ્તુઓના સલાડમાંથી તમે પુષ્કળ પોષક તત્વો મેળવી શકો છો.રોજ સલાડ ખાવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. પરંતુ માત્ર ડુંગળી અને ટામેટાંમાંથી ભરપૂર પોષક તત્વો જ નથી મળતા, પરંતુ સલાડની પ્લેટમાં પૌષ્ટિક ફળોનો પણ સમાવેશ કરવો જોઈએ. તેના સેવનથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. સાથે જ શરીરમાં એનર્જી પણ રહે છે. શરીરમાં વિટામીનની ઉણપને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આવો જાણીએ કે કેવી રીતે બનાવી શકાય હેલ્ધી સલાડ.

Eat fruits and vegetables rich in vitamin-C in summer and strengthen the immune system!

ફ્રૂટ સલાડ માટેની સામગ્રી:

 • 1 કપ પપૈયુ
 • 1 કપ કેળું
 • 1 કપ કીવી
 • ½ કપ નારંગી
 • ½ કપ સફરજન
 • 1 ચમચી કાળા મરી પાવડર
 • 1 ચમચી ચાટ મસાલો
 • 1 ચમચી લીંબુનો રસ
 • કાળું મીઠું સ્વાદ પ્રમાણે

ફ્રુટ સલાડ બનવવાની રીત:

 • સૌપ્રથમ તમામ ફળોના ટુકડા કરી લો અને એક વાસણમાં મૂકો.
 • તેમાં કાળા મરી પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને મીઠું ઉમેરો.
 • પોષક તત્વોથી ભરપૂર સલાડ તૈયાર છે.

 

Related posts

ગાજર કરતાં તેમના પાન છે વધુ ગણકારી

Mukhya Samachar

ઉનાળામાં હવે ઘરે બેઠા બનાવો સ્વાદિષ્ટ રશિયન સલાડ

Mukhya Samachar

આવો ગુજરાતની મીઠી-મધુર મુલાકાત પર અને માણો ગજબ મીઠાઈઓનો સ્વાદ!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy