Mukhya Samachar
Food

હવે બનાવો ઘરે બેઠા સોફટ સ્વાદિષ્ટ મેંગો કેક!

Now make soft delicious mango cake at home!
  • લોકોને પસંદ પડશે થોડાજ સમય માં બની જતી મેંગો કેક
  • મેંગો કેક અન્ય કેક કરતા ઘણીજ અલગ રીતથી બનાવવામાં આવી છે
  • મેંગો કેક નાના થી મોટા સુધીના તમામ લોકોને પસંદ પડશે

Now make soft delicious mango cake at home!

મેંગો કેક એ એકદમ  સરળ, સ્વાદિષ્ટ અને અત્યંત રોચક (Quick Mango Cake Recipe) એવી મીઠાઈ છે કે જે નાના થી મોટા સુધીના તમામ લોકોને પસંદ પડશે થોડાજ સમય માં બની જતી મેંગો કેક, અન્ય કેક કરતા ઘણીજ અલગ રીત થી બનાવવામાં આવી છે અને અન્ય કેક કરતા સ્વાદિષ્ટ અને આરોગ્ય્કારક પણ છે. કેરી એ લગભગ બધાનુજ સૌથી મનપસંદ ફળ હોઈ છે અને જો તેજ મનપસંદ ફળની કેક મળી જાય તો મજા જ  પડી જાય !!!..

સામગ્રી :

  • ૧,૧/૨ કપ મેંદો
  • ૧ કપ માખણ,
  • ૧ કપ ખાંડ,
  • ૩ ઈંડા,
  • ૧ કપ કેરીનો પલ્પ
  • ૧ ચમચી બેકિંગ પાઉડર
  • ૧ ચમચી મેંગો એસેન્સ
  • ચપટી મીઠું
  • ક્રીમ
  •  ૧ લીંબુનો રસ.

Now make soft delicious mango cake at home!

રીત :

  • મેંદો, બેકિંગ પાઉડર અને મીઠું મિક્સ કરીને ચાળી લો.
  • માખણમાં ખાંડ નાખીને ફીણો અને ઈંડાં તોડીને ફીણીને મિક્સ કરો.
  • મેંદાનું મિશ્રણ નાખતાં જાઓ અને ફોલ્ડ કરતાં જાઓ.
  • કેરીમાં એસેન્સ મિક્સ કરી ધીરે ધીરે એકરસ કરી અને મોલ્ડમાં ભરીને ૧૫૦  અંશ સેન્ટિગ્રેડ પર ગરમ ઓવનમાં મૂકીને બેક કરો
  • ઠંડું કરી ક્રીમ, કેરી અને ચેરીથી સજાવો.

Related posts

Kadhi Chawal Recipe: ઉત્તર ભારતના સૌથી પ્રિય ખોરાકમાંનું એક કઢી પકોડા, જાણો કેવી રીતે બનાવવું

Mukhya Samachar

રાજસ્થાનની સમૃદ્ધ, શાહી, સંસ્કૃતિ અને વારસાથી લોકપ્રિય પ્રખ્યાત વાનગીઓ:

Mukhya Samachar

ડુંગળીની સામાન્ય ઓમલેટથી કંટાળી ગયા છો, તો ટ્રાય કરો સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy