Mukhya Samachar
Travel

વિચિત્ર જગ્યાઓ જે ફરવા માટે છે આકર્ષણનું કેન્દ્ર: જાણો કેવી છે આ જગ્યાઓ

Fantastic places to roam the center of attraction
  • કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે
  • કેટલીક જગ્યાઓ જોઈને તો લોકો ચોકી જાય છે
  • અમેરીકામાં આવેલ ધ કોર્ન પેલેસ છે અનોખુ

દુનિયાભરમાં પ્રવાસન વિસ્તરી રહ્યું છે. કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે. તો બીજી તરફ સાઉદી અરબ જેવા દેશ પણ હવે પ્રવાસનનું મહત્વ સમજ્યા છે, અને હવે આખી દુનિયાને પોતાના દેશમાં ફરવા આવવા કહી રહ્યા છએ. આજે અમે તમને વિશ્વના 10 પ્રવાસન વિસ્તારો વિશે વાત કરીશું, જે વિચિત્ર છે.

આમાંથી કેટલાક એ વિસ્તારો છે, જેના ફોટા જોઈને જ લોકો ચોંકી જાય છે. આ જગ્યાઓ જોવામાં જ વિચિત્ર છએ. પરંતુ તેની ખાસિયત એ છે કે આજે પણ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જગ્યાઓ ફરવા માટે બાકીની જગ્યાઓ કરતા એકદમ જુદી જ છે. અને દરેક જગ્યાની પોતાની સ્ટોરી છે. તો ચાલો જાણીએ દુનિયાની 10 વિચિત્ર જગ્યાઓ વિશે.

Fantastic places to roam the center of attraction

ધ કોર્ન પેલેસઃ અમેરિકા

ક્રાઉન પેલેસ અમેરિકાના દક્ષિણ ડાકોટા વિસ્તારમાં આવેલું છે. આ નાનકડું શહેર ખેતી માટે જાણીતું છએ. અહીં ધામદૂમથી મકાઈનો તહેવાર ઉજવવામાં આવે છે. ભૂટ્ટાથી સજાવાયેલા ચિત્રો જોવા માટે અહીં દેશભરમાંથી 5 લાખ લોકો આ છે. માન્યતા છે કે કોર્ન પેલેસ 1892મં બન્યો હતો. પેલેસની બહાર વિશાળ કદની મકાઈની પ્રતિમા પણ છે, જેમાં મકાઈ હસતી દેખાય છે. આ પેલેસ બનાવવાનો હેતુ હતો કે ખેતી માટે અહીં સારું વાતાવરણ છે.

Fantastic places to roam the center of attraction

વાંગ સાઈન સુક હેલ ગાર્ડનઃ થાઈલેન્ડ

ટ્રાવેલ બ્લોગર બેન્ગકોક પાસે આલી આ જગ્યાને ક્યારેક ‘થાઈલેન્ડ હેલ હૉરર પાર્ક’ પણ કહે છે. અહીં બગીચા વચ્ચે બનેલી ગ્રાફિકની પ્રતિમાઓ નરકની વ્યાખ્યા દર્શાવે છે. અહીં બે પ્રતિમાઓ સૌથી મોટી છે અને બાકીની નાની નાની સંખ્યાબંધ પ્રતિમાઓ આવેલી છે. આ જગ્યા જોવામાં ખૂબ જ ડરામણી છે, પરંતુ લોકોને પસંદ પણ આવે છે.

Fantastic places to roam the center of attraction

કારહેંગઃ અમેરિકા

કારહેંગ અમેરિકાના નેબ્રાસ્કામાં સેન્ડહિલ્સ વિસ્તારમાં જિમ રેઈન્ડર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ફોટોમાં દેખાતી જગ્યાને બનાવવા માટે અમેરિકાની જૂની ગાડીઓનો ઉપયોગ કરાયો છે. અહીં કેટલીક ગાડીઓ ઉંધી તો કેટલીક ગાડીઓ ઉંધી ગાડી પર ઉભી રહેલી

Fantastic places to roam the center of attraction

ઈસ્લા ડે લાસ મુનેકાઃ મેક્સિકો

મેક્સિકો સિટી નજીક ઈસ્લા ડે લાસ મુનેકાસ ખૂબ જ ખૌફનાક અને વિચિત્ર જગ્યા છે. અહીં આખા વિસ્તારમાં ઝાડ પર ઢિંગલીઓ લટકેલી છે. આ જગ્યા એક છોકરીની ખોવાયેલી આત્માને સમર્પિત છે. આ ટાપુ પર હજારો જૂની અને વિચિત્ર ઢિંગલીઓથી ભરપૂર છે.

Fantastic places to roam the center of attraction

ફ્રેમોન્ટ ટ્રોલઃ અમેરિકા

અમેરિકાના વોશિંગ્ટનમાં સ્થિત આ જગ્યા સિએટલના ફ્રેમોન્ટના પડોશમાં આવેલા અરોરા બ્રિજ નીચેના રસ્તા પર બનેલી છે. 1990માં મૂર્તિકાર સ્ટીવ જૉન્સનના નેતૃત્ત્વમાં એક ટીમે તેને તૈયાર કર્યું હતું. સ્ટીલ રિબાર, તાર અને કોંક્રિટથી બનેલી આ મૂર્તી એક સાચા વોક્સવેગન બીટલને દબાવતી દેખાય છે. જેની એક જ આંખ દેખાય છે.

Related posts

હવે હાઉસ બોટમાં રોકાવા કાશ્મીર જવાની જરૂર નથી ગુજરાતના આ સ્થળે પણ માણી શકશો હાઉસ બોટની મજા

Mukhya Samachar

Pre Wedding Shoot : જન્નત જેવા સ્થળો પર કરાવવા માંગો છો પ્રી વેડિંગ શૂટ, તો આ સ્થળોને જરૂર કરો એક્સપ્લોર

Mukhya Samachar

ઓક્ટોબરમાં ટ્રાવેલ બ્રેક જોઈએ છે, આ 5 સ્થળોની મુલાકાત લેવાનું પ્લાન કરો, ઓછા બજેટમાં તમારું દિલ ખુશ થઈ જશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy