Mukhya Samachar
Fashion

જાણો કઈ છે એવી  6 વસ્તુઓ કે જેના પર છોકરીઓને ગમે છે ખર્ચ કરવો

Find out the 6 things that girls like to spend on
  • છોકરાઓને ખરીદી કરવી ખૂબ જ ગમે છે.
  • ખરીદી કરવામાં છોકરાઓ કરતા છોકરીઓને વધુ રસ હોય છે
  • છોકરીઓ સુંદર અને આકર્ષક દેખાવાનું વધારે પસંદ કરે છે

Find out the 6 things that girls like to spend on

ખરીદી કરવામાં છોકરાઓ કરતા છોકરીઓને વધુ રસ હોય છે. પણ તમે જાણો છો કે કઈ 6 વસ્તુઓ પર છોકરીઓ સૌથી વધુ પૈસા ખર્ચવાનું કરે છે પસંદછોકરીઓ લાઈફસ્ટાઈલ પર છોકરાઓ કરતાં  વધુ ખર્ચ કરે છે. છોકરીઓ સુંદર અને આકર્ષક દેખાવાનું વધારે પસંદ કરે છે. આ સારા દેખાવાની ઈચ્છા માં તે હમેશા કંઈક નવા ઉપાયો કરતી હોય છે. તમે શોપિંગ મોલ અથવા માર્કેટમાં જશો તો તમને જોવા મળશે કે છોકરીઓ તેમની મનપસંદ વસ્તુઓ ખરીદવા માં ઘણો સમય પસાર કરતી હોય છે. કારણ કે તેઓ ખરીદી કરવામાં ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ કરતી નથી

Find out the 6 things that girls like to spend on

.આ વસ્તુઓ પર કરે છે વધારે ખર્ચ:

1. મેકઅપ પ્રોડક્ટ
2. નવા પ્રકારની લેડીઝ બેગ
3. મોંઘી જ્વેલરી
4. બહારની ખાણી-પાણી
5. કપડા
6. ફૂટવેર

છોકરીઓ આ પ્લેટફોર્મ પર પોતાને વધારે ફેશનેબલ દેખાડવાનો પ્રયાસ કરે છે. જેથી તેમના ફોલોઅર્સની સંખ્યા માં  વધારો થાય છે. સારી રેસ્ટોરાંમાં ભોજન લેવું તે પણ એક ટ્રેન્ડ બની ગયો છે.

Find out the 6 things that girls like to spend on

પૈસા ખર્ચવાની સ્માર્ટ ટેકનિકો:

1. શહેરોમાં એવા ઘણા બજારો હોય છે કે જ્યાં મોંઘા દેખાતા કપડાં અને ફૂટવેર વ્યાજબી ભાવે મળે છે, આ માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં.
2. જો તમને બહાર જવાનું અને રેસ્ટોરન્ટમાં પાર્ટી કરવી ગમે છે, તો સારું છે કે તમે બિલને એકબીજામાં વહેંચી લો, આમ કરવાથી કોઈ એક વ્યક્તિ પર વધારે બોજ નહીં પડે.
3. મેકઅપ પર વધુ પૈસા ખર્ચવાને બદલે સિમ્પલ લૂક અપનાવો, આનાથી તમે નેચરલ જ નહીં પણ સુંદર પણ દેખાશો.
4. ઘણા તહેવારો પર ઓનલાઇન શોપિંગ પર ઑફર્સ છે, જો તમે મિત્રો સાથે બલ્કમાં સામાન ખરીદો છો, તો તમને સારું ડિસ્કાઉન્ટ મળે છે.

Related posts

લક્ઝરી બેગ કેરી કરવી એ એક શોખ છે, તેથી તેની આ રીતે કાળજી લો, તે જલ્દી બગડે નહીં

Mukhya Samachar

ઉનાળામાં ટ્રાય કરો આ ફેશન ટિપ્સ અને મેળવો ગરમી થી રાહત

Mukhya Samachar

મૌની રોયના અદભૂત બાર્બી ડોલના લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી, તમે પણ કરી શકો છો ટ્રાય

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy