Mukhya Samachar
Astro

આપનો આજનો દિવસ કેવો રહેશે જાણો રાશિ ભવિષ્યમાં

Zodiac future
  • રાશિ ભવિષ્ય : 5-1-2022

વિક્રમ સંવત 2078  સાકૅ ૧૯૪૩

વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ. તિથિ ‌ ત્રીજ

બુધવાર  તારીખ .5.1.2022

  • દૈનિક પંચાંગ

આજે સૂર્ય ઉદય 7:00 અને 15 મીનીટે

આજે સૂર્ય અસ્ત સાંજે 18.25

આજની રાશી મકર. અક્ષર . ખ .જ . જ્ઞ. આજનું નક્ષત્ર. શ્રવણ..

આજનો યોગ. વજ્ર  આજે કરણ. I વરિયાન.

આજે અભિજીત વિજય મુહૂર્ત12:15  થી  12:52

આજે રાહુકાળ બપોરે 3:05થી4:30

આજે પંચક નો પહેલો દિવસ વિછુડો  નથી

આજે વ્રજ મુશળ યોગ છે આ જે રાજયોગ છે. આજે શુક્ર પશ્ચિમમાં

આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે.

  • દૈનિક રાશિ ભવિષ્ય.
  1. મેષ રાશિ- સ્વામી મંગળ. અક્ષર અ.લ.ઈ. આજનો દિવસ આપના માટે એકંદરે શુભ જણાય છે વેપાર-ધંધો સારો રહે નોકરિયાતને માન-સન્માન મળે થોડોક પરિશ્રમ થાય સંતાનની ચિંતા થાય . ભાગ્ય બળ 75%.

2 વૃષભ રાશી- સ્વામી.. બ .વ .ઉ . આજનો દિવસ આપના માટે મધ્યમ જણાય છે કામમાં આળસ આવે . શરીરને થાક લાગે પરિવારનો સાથ સહકાર મળી રહે.લાગણી પૂર્વક આજનો દિવસ પસાર થાય ભાગ્ય બળ 55%

3મિથુન રાશિ-  સ્વામી બુધ.. ક. છ. ઘ..આજનો દિવસ આપના માટે ઉત્તમ અનુભવ આપનાર છે.. સારા વ્યક્તિનો સંપર્ક થાય.. બગડેલા સંબંધો સુધરે. જૂના હિસાબો પૂરા થાય નવા કામની શરૂઆત થાય અને આવકના સાધનો વધે… નાણાકીય તનાવઓછો થાય  .. ભાગ્ય બળ 80%

4.કર્ક રાશિ- સ્વામી ચંદ્ર.. અક્ષર .. હ. ડ .. આજનો દિવસ કર્ક રાશિ  માટે નવી તકો લઇને આવે છે.  વેપાર-મા લાભ થાય નોકરિયાતને પ્રમોશન મળે . સાહસિક કામ કરવાની પ્રેરણા થાય  જવાબદારીમાં વધારો થાય . ભાગીદારી તથા જીવનસાથી જોડે સાવચેતી રાખવી. ભાગ્ય બળ 75%.

5 સિંહ રાશિ-  સ્વામી સૂર્ય.. અક્ષર. મ. ટ.   આજનો દિવસ આપના માટે સેક્સ બીપી નાની મોટી તકલીફો લાવી શકે છે. જવાબદારી પૂરી કરવી. કોઈને વચન આપવું નહીં. હિતશત્રુઓ વધે. ગેરસમજ ઊભી થાય . સ્વાસ્થ્ય બગડે. ઘરમાં રહેવાથી શાંતિ મળે  ઇષ્ટદેવ અને કુળ દેવીના જાપ કરવા થી આજનો દિવસ પસાર થાય . ભાગ્ય બળ 51%.

6 કન્યા રાશિ- સ્વામી બુધ.. અક્ષર.. પ.ઠ.ણ. . આજનો દિવસ આપના માટે.. જીવનસાથી તથા સગા-સંબંધીઓથી ઘેરાયેલો રહે. સામાજિક કાર્ય થાય.. બિનજરૂરી ખર્ચો થાય. પેટ સંબંધી રોગોથી બચવું. ભાગ્ય બળ 65%.

7 તુલા રાશિ- સ્વામી શુક્ર. અક્ષર. ર. ત.  આજનો દિવસ તુલા રાશિ માટે મિશ્ર ફળદાયી છે . અંગત સુખ  કલ્પના સાકાર થશે . પ્રેમ લગતી કોઈપણ નજીકની વ્યક્તિ આપને મળશે  . અચાનક ધનપ્રાપ્તિના યોગ ઘરથી દૂર રહેવાના યોગ આવે છે . આનંદમય દિવસ પસાર થાય ..ભાગ્ય બળ .75%

8 વૃશ્ચિક રાશિ- સ્વામી મંગળ .  અક્ષર. ન. ય.   આ સમય આપના માટે સ્થાનાંતરણ શક્યતા છે. વિદેશથી કોઈ શુભ સંકેત મળે. દોડાદોડી અને પરેશાની વધે  અ ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ભાગ્ય બળ 60%

9 ધન રાશિ- સ્વામી . ગુરુ બૃહસ્પતિ.અક્ષર. ભ.ધ. ફ.. . આજનો દિવસ આપના માટે ધન-ધાન્ય તથા મિલકત વધારનાર થઈ શકે એમ છે. આરોગ્ય સારું રહે મન પ્રફુલ્લિત રહે ..  સંતાનોની ચિંતા થાય . મનોબળ વધે

10  મકર રાશિ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી રહેશે. આ સમયે આપણા કામની ગુણવત્તા સુધારવાની જરૂર છે. ચુકવણી એકત્ર કરવા માટે સમય અનુકૂળ છે. ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે યોગ્ય સંબંધ જાળવો. શનિ ચાલીસાના પાઠ કરવા શનિદેવના મંદિરે દર્શન કરવાથી લાભ થશે ભાગ્ય બળ 65%.

11 કુંભ રાશિ- પારિવારિક વ્યસ્તતાને કારણે તમે તમારા કાર્યસ્થળ પર વધુ સમય ફાળવી શકશો નહીં. પરંતુ હજુ પણ મોટા ભાગનું કામ ફોન દ્વારા સરળતાથી થઈ જશે. નોકરીયાત લોકોને તેમના લક્ષ્યાંક પૂરા કરવામાં રાહત મળશે.આળસને કારણે કામ મુલતવી રાખવાનો પ્રયાસ ન કરો. આ સમયે ભાઈઓ સાથે પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ બાબતમાં વિવાદ થવાની સંભાવના છે. જો કે, તમે તમારા યોગ્ય વર્તનથી પરિસ્થિતિને સંભાળશો… કાળા વસ્ત્ર ધારણ કરવા કાગડાને ગાંઠીયા ખવડાવવા તો તનાવ મુક્ત થશે ભાગ્ય બળ  55%.

12 મીન રાશિ-કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. પરંતુ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કામ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે, તેથી સાવચેત રહો. પારિવારિક વ્યવસાયમાં વિશેષ લાભ થશે. ઓફિસમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાથી તમને શાંતિ અને રાહત મળશે.સાવચેતી- તાણ વધુ પડવાથી પાચનતંત્ર અને કામ કરવાની ક્ષમતા પર અસર પડશે. આ સમયે, ધૈર્ય અને સંયમથી તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો. ભાગ્ય બળ 60%.

  •    ✍️ ડો. હરિપ્રસાદ ભટ્ટ.                   મો.9377937460

Related posts

જેઠ મહિનાની સુદ પક્ષની દશમ તિથિનાં દિવસે ગંગા માતા સ્વર્ગથી પૃથ્વી ઉપર અવતરિત થયા હતાં

Mukhya Samachar

શ્રાવણમાસમાં શિવજીની પૂજામાં ચોખા ચઢાવતી વખતે રાખો આટલુ ધ્યાન

Mukhya Samachar

હથેળીમાં રહેલ રેખાઓ આપે છે આ સંકેત: જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાઓ વિષે શું કહ્યું છે જાણો!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy