Mukhya Samachar
Astro

આજનો આપનો દિવસ કેવો રહેશે જાણો રાશિ ભવિષ્યમાં 11-1-2022

astrology 11-1-2022
  • રાશિફળ 11-1-2022

વિક્રમ સંવત 2078  સાકૅ ૧૯૪૩

વીર સવંત 2548 પોસ સુદ શુક્લ પક્ષ.

નોમ ને મંગળવાર

તારીખ 11.1.2022

  • દૈનિક પંચાંગ

આજે સૂર્ય ઉદય 7. અને 23 મીનીટે  આજે સૂર્ય અસ્ત સાંજે 18.08

આજની રાશી મેષ. સાંજે  અક્ષર . અ. લ. .ઈ.

આજનું નક્ષત્ર. અશ્વિની

આજનો યોગ. સિદ્ધિ

આજે કરણ કૌલવ, હેમંત ઋતુ

આજે અભિજીત વિજય મુહૂર્ત12:20 થી  12:55

આજે રાહુકાળ બપોરે 3:0થી4:15

આજે પંચક નથી, વિછુડો નથી

આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે

  • દૈનિક રાશિ ભવિષ્ય.
  1. મેષ રાશિ. સ્વામી મંગળ. અક્ષર. અ. લ. ઈ. આજે ચંદ્ર મેષ રાશિનું હોવાથી. માનસકિ સ્થિતિ સારી રહેશે. કાર્યમાં કુશળતા આવશે. ધારેલાં કામો પૂર્ણ થશે. કફ શરદી થી બચવું.ભાગ્ય બળ 75%.
  2. વૃષભ રાશી. સ્વામી.. શુક્ર. અક્ષર. બ.વ. ઉ.. આજે વૃષભ રાશિમાં રાહુલ કર્મ સ્થાનમાં હોવાથી કાર્ય બગડે નહીં તેનું ધ્યાન રાખો. માનહાનિ થાય. વાદ-વિવાદથી બચવું. ભાગ્ય બળ.55%..
  3. મિથુન રાશિ. સ્વામી બુધ.. ક. છ.ઘ. આજે તમારી રાશિથી વ્યય ખર્ચ સ્થાનમાં હોવાથી. વધારાનો ખર્ચ થાય નુકસાન ન થાય તેની કાળજી લેવી. યાત્રા મુસાફરી ના યોગ છે. સંતાન અને પરિવાર ની ચિંતા થાય ભાગ્ય બળ.55%..
  4. કર્ક રાશિ. સ્વામી ચંદ્ર.. અક્ષર .. હ. ડ .. આજે  કર્ક લગ્ન હોવાથી. શરીર નબળું પડે આરોગ્યની ચિંતા થાય. વિવાહ સંબંધી વિચાર નો ઉકેલ આવે. આત્મબળ મજબૂત થાય. .. ભાગ્ય બળ 60 %.
  5. સિંહ રાશિ. સ્વામી સૂર્ય..અક્ષર. મ. ટ. આજે કોઈ આકસ્મિક લાભ થાય બેંક એકાઉન્ટમાં પૈસા આવે. વિદ્યાર્થીઓને સારું પરિણામ આવે. પરિવાર અને ચહેરા ઉપર પૈસાનો ખર્ચ થાય.ભાગ્ય બળ %..80
  6. કન્યા રાશિ. સ્વામી બુધ.. અક્ષર.. પ.ઠ.ણ. . આજે આપણા હાથે ન કરવાનું કોઈ કામ ના બોલવાનું બોલાઈ જાય અને પરાક્રમી કામ થાય. કુટુંબ સમાજમાં વિખવાદ ન થાય તેનું ધ્યાન રાખવું..ભાગ્ય બળ %55….
  7. તુલા રાશિ. સ્વામી શુક્ર. અક્ષર. . ર. ત.. આજે આપની રાશિ ચોથા ભાવમાં છે. જે માતા-પિતા જમીન ગાડી . ઉચ્ચ સ્થાન. તથા બધા નું સમર્થન અપાવે. માન-સન્માન મળે.ભાગ્ય બળ70% .
  8. વૃશ્ચિક રાશિ. સ્વામી મંગળ. અક્ષર. ન. ય. આજે વૃશ્ચિક રાશિ પાંચમાં સ્થાનમાં સ્વગૃહી મંગળ સાથે કે તું છે-. જે આપને પ્રગતિશીલ કરવા મદદરૂપ છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાના યોગ છે. માથે દેવું થાય તેના પણ યોગ છે…ભાગ્ય બળ70%
  9. ધન રાશિ. સ્વામી . ગુરુ બૃહસ્પતિ.અક્ષર. ભ.ધ. ફ.. આજે ધન રાશિમાં સૂર્ય અને શુક્ર રોગ શત્રુ સ્થાનમાં ખાનપાન મોજશોખમાં ધ્યાન કોઈ મોટી બીમારી આવી શકે છે. શત્રુઓથી હાનિ પહોંચી શકે છે.ભાગ્ય બળ.50%…
  10. મકર. સ્વામી સની.. અક્ષર. ખ. જ. જ્ઞ.. આજે મકર રાશિ સાતમા સ્થાનમાં . પતિ.પત્ની ભાગીદારી સાથે બુધ અને શનિ બેઠા છે. વાણીમાં વિવેક રાખવો. પરિવારમાં પ્રેમ વધે. સારા નિર્ણય લેવાય. ધાર્મિક કાર્ય ના યોગ છે.ભાગ્ય બળ 80 %…
  11. કુંભ રાશિ. સ્વામી શનિ.. અક્ષર. ગ. સ. શ….. આપની રાશિ આજે આઠમા સ્થાનમાં ગુરુ સાથે છે. જે આપને મોટી બીમારી અથવા અકસ્માતથી બચાવશે કાર્ય પ્રગતિશીલ થશે. ધનનો લાભ થશે. ભાગ્ય બળ 80 %…..
  12. મીન રાશિ. સ્વામી અક્ષર. દ. ચ. ઝ. થ. આપની રાશિ આજે નવમું ભાગ્ય સ્થાનમાં છે. જે આગળ વધવાની પ્રેરણા પ્રમોશન મળવાના યોગ છે. તથા કુંવારાઓ ને લગ્ન સંબંધિત વિચારોનો નિર્ણય આવે. કાર્યમાં સફળતા મળે.ભાગ્ય બળ.95 %.
  • ✍️ ડો. હરિપ્રસાદ ભટ્ટ.                   મો.9377937460

Related posts

સૂર્ય અને શનિ સામસામે થતાં આ રાશિઓના કામ બગડશે

Mukhya Samachar

જાણો ક્યારે બદલાશે આ 6 રાશિના લોકોની કિસ્મત: શું થશે લાભ 

Mukhya Samachar

વસ્તુમાં છે ઘરના મેઈન ગેટને લઈને છે નિયમ આવી રીતે રાખો કાળજી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy