Mukhya Samachar
Astro

આજનો આપનો દિવસ કેવો રહેશે જાણો રાશિ ભવિષ્યમાં 15-1-2022

rashi bhavishya

વિક્રમ સંવત 2078  સાકૅ ૧૯૪૩

વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ. તિથિ ‌ તેરસ

શનીવાર તારીખ 15.1.2022

 • દૈનિક પંચાંગ

આજે સૂર્ય ઉદય 7 અને 23 મીનીટે, આજે સૂર્ય અસ્ત સાંજે 18.08

આજની રાશી વૃષભ. અક્ષર બ.વ. ઉ.

આજનું નક્ષત્ર. મૃગશીર્ષ

આજનો યોગ. બ્રહ્મ

આજે કરણ કોલવ

આજે અભિજીત વિજય મુહૂર્ત 12:15થી  12:52

આજે રાહુકાળ બપોરે 3:05થી 4:30

આજે સ્થિર યોગ શનિ પ્રદોષ  અને  રવિયોગ છે..

આ મહિનો મકરસંક્રાંતિએટલે કે સૂર્ય મકર રાશિમાં છે ધનારક કમુરતા પૂરાથયા છે

 • દૈનિક રાશિ ભવિષ્ય
 1. મેષ રાશિ. સ્વામી મંગળ. અક્ષર અ.લ.ઈ. આજે મંગળ. તુલા રાશિનો માર્ગી હોવાથી જમીન મકાન દુકાન ખરીદવાના યોગ બને છે અણધાર્યા ખર્ચના પ્રસંગો બને. બેચેની અને થાકનો અનુભવ થાય.ભાગ્ય બળ 65%.
 2. વૃષભ રાશી. સ્વામી.. બ .વ .ઉ . ભાગ્ય સ્થાનમાં ગુરુ અને સ્વામી હોવાથી નોકરીમાં પ્રગતિ થાય. વ્યાપાર માં વધારો થાય. મુસાફરી ટાળજો વિનંતી છે. વડીલ ભાઇ-ભાડું કુટુંબમાં મતભેદ થાય તેવું જણાય છે. પરિવારને સમય આપજો .ભાગ્ય બળ 75%..
 3. મિથુન રાશિ. સ્વામી બુધ.. ક. છ. ઘ.. ખર્ચ સ્થાનમાં રાહુ હોવાથી . લોન કે કરજ ના થાય તેનું ધ્યાન રાખશો. સ્થાન પરિવર્તન ના યોગ છે. છેતરપિંડીના યોગ જણાય છે. આરોગ્ય સારું રહે. નવું કંઈક શીખવા મળે ભાગ્ય બળ 55% ..
 4. કર્ક રાશિ. સ્વામી ચંદ્ર.. અક્ષર .. હ. ડ .. આંતરિક શારીરિક તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું. વધારાનો ખર્ચ અનેઆયુર્વેદિક મેડિસિન દવાઓ લેવી પડે તેવું જણાય છે. કુટુંબમાં જવાબદારી વધે. સાંસારિક જીવનમાં મતભેદ ઉત્પન્ન થાય. આવકના સાધન નોર્મલ રહેશે .. ભાગ્ય બળ 65%.
 5. સિંહ રાશિ. સ્વામી સૂર્ય..અક્ષર. મ. ટ. ગુરુ છઠ્ઠા ભાવમાં અને રાહુ કર્મ સ્થાનમાં નાની મોટી તકલીફો નોકરીમાં મતભેદ વધે. મન કાબૂમાં ન રહે . ગુસ્સો આવે. આવે. ઈમાનદારી અને સત્ય વક્તા ના કારણે . આર્થિક નાણાકીય માં કોઈ અસર પડે નહીં.ભાગ્ય બળ 70%.
 6. કન્યા રાશિ. સ્વામી બુધ.. અક્ષર.. પ.ઠ.ણ. . વ્યવસાય માટે મુસાફરી કરવી પડે. નોકરી ધંધામાં સફળતા મળે. બિનજરૂરી ખર્ચ થાય.. ખાનપાનમાં ધ્યાન રાખવું આરોગ્ય બગડે તેવી શક્યતા દેખાય છે. મુસાફરીના કારણે તળાવ અને થાક અનુભવ થાય ભાગ્ય બળ 60%.
 7. તુલા રાશિ. સ્વામી શુક્ર. અક્ષર. ર. ત. સુખ આનંદ મનોરંજનના સંદર્ભમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકશો. આર્થિક સાધનો માં પરિવર્તન આવે. વેપાર ધંધો બદલાય.. ગુપ્ત રોગ ના યોગ દેખાય છે. રોગ અને શત્રુ ના વધે તેનું ધ્યાન રાખવું.ભાગ્ય બળ .90%
 8. 8. વૃશ્ચિક રાશિ. સ્વામી મંગળ અક્ષર. ન. ય. આજે આપ વાણી વર્તન માં કાળજી લેજો. તમારાથી કોઈ ને ખોટું લાગી શકે છે. અપમાનના તેનું પણ ધ્યાન રાખજોભાગ્ય બળ 70%
 9. ધન રાશિ. સ્વામી . ગુરુ બૃહસ્પતિ.અક્ષર. ભ.ધ. ફ.. આજનો દિવસ ઉત્સાહ ભરેલો રહેશે. તમારી લાગણી . અને વિચારો.બધા સમજી શકશે નિર્ણય લેવાની શક્તિ માં આત્માવિશ્વાસ આવશે. પરિવારમાં ઉત્સવ અને આનંદમય દિવસ પસાર થશે. ભાગ્ય બળ. 85% … મકર .સ્વામી સની.. અક્ષર. ખ. જ. જ્ઞ.. આજનો આપના માટે કઠોર છે. જૂની વાતો યાદ આવે જૂના મિત્રો મળે. ફસાયેલા નાણાં પણ પાછા મળે. કોઈ કારણોસર ભાગીદારી મા તથા ઘરમાં કંકાસ થાયભાગ્ય બળ 70%.
 10. કુંભ રાશિ. સ્વામી શનિ અક્ષર. ગ. સ. શ આજે તમારી રાશિનો ચંદ્ર છે સારા વિચારો આવે નવા નિર્ણયો લેવાય માન અને સન્માન મળે વારસામાં સંપત્તિ મળે જુના કોર્ટ-કચેરીના કામનું નિકાલ થાય શરદી કફ રહે એમ જણાય છે પરિવારનું સુખ મળે ભાગ્ય બળ 85%.
 11. મીન રાશિ. સ્વામી અક્ષર. દ. ચ. ઝ. થ. કાર્યમાં કુશળતા આવે રાજનીતિ તેમજ રાજનેતા ના સંપર્ક થાય. મનમાં અશાંતિ રહે કોઈ વાતનો ડર સતાવે છે પરંતુ આરોગ્ય સારું રહે. આર્થિક સંપતિ નો લાભ થાય ભાગ્ય બળ 75%.
 •  ✍️ ડો. હરિપ્રસાદ ભટ્ટ.                   મો.9377937460

Related posts

અશુભ સપના જોવાથી ના થાવ પરેશાન, આ ઉપાય કરતા જ ખતમ થશે ખરાબ પરિણામ, ટળી જશે મુશ્કેલી!

Mukhya Samachar

વૈશાખ પૂનમનાં દિવસે ચંદ્રગ્રહણ: જાણો આ દિવસે દાન- પુણ્ય કરવાથી થતાં ફાયદા

Mukhya Samachar

ઓગસ્ટ માહિનામાં આ ગ્રહોના રાશિ પરીવર્તનથી ધાર્યું ન હોય તેવા લાભ થશે! જાણો કઈ રાશિ માટે છે શુભ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy