Mukhya Samachar
National

AIMIMના પ્રમુખ ઓવૈસીના કાફલા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ

firing on AIMIM President
  • ઓવૈસીના કાફલા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ
  • ડાસના ટોલ પ્લાઝા નજીક થયો હુમલો
  • અસદુદ્દીન મુજબ 3-4 લોકોએ ફાયરિંગ કર્યું
firing on AIMIM Presiden
Five rounds of firing on AIMIM President Owaisi’s convoy

ઉત્તર પ્રદેશના મેરઠમાં AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીના કાફલા પર મેરઠમાં ફાયરિંગ કરવામાં આવી છે. અસદુદ્દીન ઔવેસીએ આ અંગે જાણકારી આપી છે. તેમના વાહન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી આવી હતી. તેના પછી ફાયરિંગ કરનારા ફરાર થઈ ગયા હતા. અસદુદ્દીન મુજબ 3-4 લોકોએ ફાયરિંગ કરી હતી. અસદુદ્દીન ઔવેસીએ જણાવ્યું કે છિજારસી ટોલ ગેટ પર મારી ગાડી પર ફાયરિંગ કરવામાં આવી હતી. 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે. 3-4 લોકો હતા, તમામ ફરાર થઈ ગયા અને હથિયારો ત્યા જ છોડી ગયા. મારી ગાડી પંક્ચર થઈ ગઈ, પરંતુ બીજા વાહનમાં હું નિકળી ગયો છું. અમે બધા સલમાત છીએ. આ ઘટના બાદ આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને અસદુદ્દીન ઓવૈસી ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ ચાલુ છે.

firing on AIMIM President
Five rounds of firing on AIMIM President Owaisi’s convoy

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ઉત્તરપ્રદેશમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું છે. તે હાપુડ જિલ્લાના પિલખુવાથી એક સભા કરીને ગાઝિયાબાદ તરફ પરત ફરી રહ્યાં હતા. ગાઝિયાબાદમાં ડાસના ટોલ પ્લાઝા નજીક તેમના કાફલ પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી છે. તેમની કારમાં ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. ઘટના પછી ઓવૈસીએ કહ્યું કે હું સુરક્ષિત છું.

Related posts

એપ્રિલથી આ દિવસે ખુલશે યમુનોત્રી ધામના દ્વાર, વિધિવત રીતે નક્કી કરવામાં આવી તિથિ અને સમય

Mukhya Samachar

આગામી 75 દિવસ 18+ને કોરોના રસીનો બુસ્ટર ડોઝ મળશે ફ્રી! જાણો સરકારે શુ કરી જાહેરાત

Mukhya Samachar

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત: રક્ષા કૃષિ, ખાદ્ય સુરક્ષા પર ચર્ચા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy