Mukhya Samachar
Tech

Vivo V23e 5G પર મળી રહ્યું છે તગડું ડિસ્કાઉન્ટ , તો આજે જ વસાવો આ 5G ફોન

Get a hefty discount on Vivo V23e 5G, get the 5G phone today
  • 4,050mAh ની બેટરી ધરાવતો Vivo નો નવો 5G ફોન
  • અમુક બેંકોના કાર્ડ પર ખરીદતાં મળશે 5%ડિસ્કાઉન્ટ
  • ઓફર માત્ર 10મે સુધીજ લાગુ પડશે

Get a hefty discount on Vivo V23e 5G, get the 5G phone today

વીવોએ તાજેતરમાં જ એક ધમાકેદાર ઓફર જાહેર કરી છે જેમાં તમે આ કંપનીનો 5G સ્માર્ટફોન એકદમ સસ્તા ભાવે ખરીદી શકો છો. વીવોના આ Vivo V23e 5G સ્માર્ટફોનમાં કયા ફીચર્સ વિશે વાત કરીએ તો , 6.44 ઇંચ ફૂલ એચડી+એમોલેડ ડિસ્પ્લે અને 60Hz રિફ્રેશ રેટવાળા આ ફોનમાં તમને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર અને એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવશે. મીડિયાટેક ડાયમેંસિટી 810 પ્રોસેસર પર કામ કરનાર છે. Vivo V23e 5G ટ્રિપર રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં 50MP નો મેન સેન્સર, 8MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP નો મેક્રો સેંસર સામેલ છે. આ સ્માર્ટફોનમાં તમને 4,050mAh ની બેટરી અને 44W નો આઉટ ઓફ ધ બોક્સ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે.

Get a hefty discount on Vivo V23e 5G, get the 5G phone today

Vivo V23e 5G પર તગડું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે આ સ્માર્ટફોનને વીવોની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદો છો તો તમને બેંક ઓફર દ્વારા પણ છૂટ મળી શકે છે. આ સ્માર્ટફોનના 8GB RAM અને 128GB વાળા વેરિએન્ટની લોન્ચ પ્રાઇઝ 25,990 રૂપિયા છે અને તેના પર તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સ્માર્ટફોનની કિંમત 25,990 રૂપિયા છે. Vivo V23e 5G ખરીદતી વખતે જો તમે ICICI Bank, SBI અથવા IDFC Bankના કાર્ડ્સનો ઉપયોગ કરો છો તો તમે 5 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. આ પ્રકારે તમારા માટે આ સ્માર્ટફોનની કિંમત 20,990 રૂપિયા થઇ જશે. તમને જણાવી દઇએ કે Vivo V23e 5G પર ચાલી રહેલી આ ઓફરનો ફાયદો તમે ફક્ત 10 મે સુધી ઉઠાવી શકો છો.

Related posts

ફોનમાં કંઈપણ ડીલીટ કર્યા વગર આવી રીતે કરી શકો છો જગ્યા! આ રહી તેની આસાન રીત

Mukhya Samachar

31 મેથી પ્રતિબંધિત થશે આ એપ્સ ! ગૂગલે કરી જાહેરાત , આજે જ બચાવો ડેટા

Mukhya Samachar

વોટ્સએપ પર થઈ ‘ગલતી સે મિસ્ટેક’! હવે તમે મોકલેલા સંદેશાને એડિટ કરી શકો છો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy