Mukhya Samachar
Travel

ફરવા જવું છે પણ બજેટ નથી! તો ચિંતા કરોમાં હિમાચલ ની આ હોસ્ટેલ માં ખર્ચ થઈ જસે અડધો

Going for a travel but no budget So don't worry The cost of this hostel in Himachal is about half
  • આ હોસ્ટેલ શહેરની ભીડભાડથી દૂર શાંતિ વાળા સ્થળ પર બનેલી છે
  • રોમમેટ એક મોડર્ન વિન્ટેજ સ્ટાઈલ હોસ્ટેલ છે
  • તમને તમારી જરૂરની તમામ સુવિધાઓ આ હોસ્ટલમાં મળશે

જ્યારે પણ આપણે કોઈ ટ્રાવેલ પ્લાન બનાવીએ ત્યારે સૌથી પહેલા તો બજેટનો પ્રશ્ન ઉભો થતો હોય છે. ટ્રાવેલિંગના શોખીનોએ તો બજેટ ટ્રાવેલિંગનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ફરવા અને જમવાના ખર્ચા પછી જો સૌથી વધારે પૈસા વપરાતા હોય તો તે હોટલ અથવા રિસોર્ટમાં રહેવામાં છે. જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો અને પૈસા બચાવીને અન્ય સ્થળ પર ફરી પણ શકો છો

Going for a travel but no budget So don't worry The cost of this hostel in Himachal is about half

The Bunker Bir

આ હોસ્ટેલ શહેરની ભીડભાડથી દૂર શાંતિ વાળા સ્થળ પર બનેલી છે. આ પ્રોપર્ટીના અમુક રુમ સાથે અટેચ બાલકની પણ છે, જ્યાંથી તમને પહાડોનો સુંદર વ્યૂ પણ મળી શકે છે. અહીંયા તમને જરૂરની તમામ સુવિધાઓ મળી જશે. આ હોસ્ટેલ ધર્મશાળાથી 7 કિલોમીટર દૂર આવેલી છે, માટે તમે અહીં અન્ય સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.

Going for a travel but no budget So don't worry The cost of this hostel in Himachal is about half

Roammate Hostel, Manali
 

રોમમેટ એક મોડર્ન વિન્ટેજ સ્ટાઈલ હોસ્ટેલ છે, જે ઓલ્ડ મનાલીમાં સ્થિત છે. આ હોસ્ટેલમાં તમને દરેક પ્રકારની સુવિધાઓ મળશે. અહીંથી ઘાટીઓના સુંદર દ્રશ્યો તમનં મંત્રમુગ્ધ કરી દેશે. આ પ્રોપર્ટીમાં સફરજનના બગીચા પણ છે, જે પર્યટકોને વ્યસ્ત રાખવા માટે પૂરતા છે

Going for a travel but no budget So don't worry The cost of this hostel in Himachal is about half

Hostel Triangle Folks, Dharamshala

તમને તમારી જરૂરની તમામ સુવિધાઓ આ હોસ્ટલમાં મળશે. માટીના ઘરો, આસપાસ દેખાતા પહાડોને કારણે આ હોસ્ટેલની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. તમે ક્યાંય બહાર ન જવા માંગતા હોવ તો પણ અહીં રહીને વોટરફોલની મજા માણી શકો છો. અથવા તો આસપાસના માર્કેટમાં જઈને ખરીદી કરી શકે છે.

Going for a travel but no budget So don't worry The cost of this hostel in Himachal is about half

Whoopers Hostel, Kasol

કસોલમાં સ્થિત વૂપર્સ હોસ્ટેલ વિનામૂલ્યે પ્રાઈવેટ પાર્કિંગ અને વાઈફાઈની સુવિધા પણ પૂરી પાડે છે. મનાલીથી 27 કિમી સ્થિતિ આ સ્ટે બજેટ ફ્રેન્ડલી છે. અહીં તમને રુમ પસંદ કરવાના બે વિકલ્પો આપવામાં આવે છે, પહેલા છ બેડનો મિક્સ ડૉર્મ રુમ અને બીજો વિકલ્પ પ્રાઈવેટ રુમનો છે, સાથે બાથરુમની સુવિધા પણ મળશે.

Going for a travel but no budget So don't worry The cost of this hostel in Himachal is about half

Youth Hostel, Manali

યૂથ હોસ્ટેલ શહેરની ભીડ ભાડથી દૂર હિમાચલ પ્રદેશના સૌથી સારી હોસ્ટેલમાંથી એક છે. અહીંમો માહોલ ઘણો જ શાંત છે. આ હોસ્ટેલમાં રહીને તમને એક રિસોર્ટમાં રહ્યા હોવ તેવો અનુભવ મળશે.

Related posts

એક નજરે ખોટી લાગતી આ તસ્વીરો હકીકત છે: એક જ નદીમાં વહે છે પાંચ કલરનું પાણી

Mukhya Samachar

દેશની આ 5 જગ્યાઓ પર રહેવા કે જમવા નથી ચૂકવવા પડતાં પૈસા! જાણો આ જગ્યાની સમગ્ર માહિતી

Mukhya Samachar

ગુજરાતની આ જગ્યા ચોમાસામાં બની જાય છે સ્વર્ગ અહીની મુલાકાત લેવાનું ચુકતા નહિ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy