Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    December 5, 2023

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023

    વાઘા બોર્ડર પાર કરીને ભારત આવી પાકિસ્તાની દુલ્હન, ભારતીય વર સાથે કરશે લગ્ન

    December 5, 2023
    Facebook Instagram
    Trending
    • વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે
    • તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર
    • વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન
    • 100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો
    • વાઘા બોર્ડર પાર કરીને ભારત આવી પાકિસ્તાની દુલ્હન, ભારતીય વર સાથે કરશે લગ્ન
    • 180 એકર જમીન પર પ્લાન્ટ, હજારો રોજગાર, અર્થતંત્રને વેગ અને ચીનને આંચકો… ભારતમાં આવી રહી છે જાપાનની સૌથી મોટી કંપની
    • ‘એનિમલ’ એ અમેરિકામાં તોડ્યો ‘બાહુબલી 2’નો રેકોર્ડ, હવે માત્ર બે ફિલ્મો પાછળ
    • લખનૌના લોકો માટે સારા સમાચાર; ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે 6 નવી વંદે ભારત ટ્રેન, પટના-મુંબઈ સહિત આ શહેરોની મુસાફરી થશે સરળ
    Wednesday, 6 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » 6.50 લાખ પશુપાલકો માટે ખુશ ખબર! દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો
    Gujarat

    6.50 લાખ પશુપાલકો માટે ખુશ ખબર! દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

    Mukhya SamacharBy Mukhya SamacharNovember 5, 2022No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Good news for 6.50 lakh cattle keepers! Dudhsagar Dairy has increased the purchase price of milk
    Share
    Facebook Twitter WhatsApp Telegram

    મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. મહેસાણાની દૂધસાગક ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે.  ડેરીએ પશુપાલકોને દૂધેની ફેટના કિલો દીઠ 10 રૂપિયાનો વધારો આપ્યો છે. પશુપાલકોને 740 રૂપિયાને બદલે હવે 750 રૂપિયા મળશે, જેનો સીધો ફાયદો 5 લાખ જેટલા પશુપાલકોને મળશે.  આ ભાવ વધારો આગામી 11 નવેમ્બરથી અમલી બનશે.

    દૂધ સાગર ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. આ બધાની વચ્ચે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધસાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને 750 રૂપિયા પ્રતિ કિલો ફેટે મળશે. આ જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

    Good news for 6.50 lakh cattle keepers! Dudhsagar Dairy has increased the purchase price of milk

    મહત્વનું છે કે,  ગયા મહિને પણ દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 19 ઓક્ટોબરે દૂધસાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી હતી. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પહેલા દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાથી વધારીને 740 રૂપિયા કરાયો હતો. એટલે કે દૂધના ખરીદભાવમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો હતો.  જે જાહેરાત બાદ પશુપાલકોએ ખુશી અનુભવી હતી.

    જે બાદ અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. અમૂલ ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ખરીદભાવમાં વધારો કર્યો હતો. જૂનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા 760 હતો જે વધારી નવો ભાવ રૂપિયા 780 કરવામાં આવ્યો હતો.  આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી જોવા મળી હતી.

    Related Posts

    મહિલા પર બળાત્કારનો આરોપી નકલી CMO ઓફિસર પોલીસ કસ્ટડીમાંથી ફરાર, આસામ-મિઝોરમ બોર્ડર પર ઝડપાયો

    December 5, 2023

    ગુજરાત વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક સ્થાપીને પવન ઉર્જા વૃદ્ધિમાં અગ્રેસર

    December 4, 2023

    ગુજરાતમાં હાર્ટ એટેકના આંકડા ડરામણા છે, છ મહિનામાં 1,052 મૃત્યુ, 80% 11-25 વર્ષની વય જૂથના હતા.

    December 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    December 5, 2023

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    Travel December 5, 2023

    જો તમે ભારતની બહાર ક્યાંક હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો, જે માત્ર સુંદર જ નથી…

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.