Mukhya Samachar
National

સારા સમચાર! પેટ્રોલ-ડીઝલ ફરી થઈ શકે છે સસ્તું! જાણો શું છે કારણ

Good news! Petrol-diesel can be cheap again! Find out what is the reason

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ગગડ્યો છે. ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા સાત મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરે છે. પરંતુ દેશમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. 21મી મેએ કેન્દ્ર સરકારે છેલ્લી વાર પેટ્રોલ-ડીઝલન એક્સાઇડ ડ્યૂટી ઓછી કરી હતી. આ પછી સમગ્ર દેશમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું.

એક્સપર્ટનું કહેવું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા ઓછા થઈ શકે છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલ 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું, જે જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. અત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92.84 પ્રતિ રૂપિયા છે.

Related posts

તેહરાનથી નિકળેલી શંકાસ્પદ ફ્લાઈટમાં બોમ્બ હોવાની સૂચના મળી! ભારતમાં સુરક્ષા એજન્સી સતર્ક થઈ

Mukhya Samachar

બુસ્ટર ડોઝ માટે બાયોલોજિકલ ઇ. લિમિટેડની “CORBEVAX” વેક્સિનને અપાઈ મંજૂરી

Mukhya Samachar

વધુ એક મોંઘવારીનો માર! ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો: જાણો શું છે નવી કિમત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy