ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં થવાની છે જયારે પ્રથમ તબક્કાની ચૂંટણી 1-12-2022 ના દિવસે થશે અને બીજા તબક્કાનુ મતદાન 5-12-2022ના રોજ થવાનું છે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આચાર સંહિતાની અમલવારીના પગલે પહેલા તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીના પ્રચારના પડઘમ પર હવે પરદો પડી ગયો છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીને લગતી જાહેર સભાઓ કે રેલીઓ નહિ કરી શકે ૮૯ બેઠકોના દિગ્ગજ ઉમેદવારોએ મતદારોની નારાજગી દૂર કરવા છેલ્લી ઘડી સુધી બધા પ્રયત્નો કર્યા જયારે બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી હોવાથી ચૂંટણી પંચ અને પોલીસ પણ તમામ સમીકરણો પર ચાંપતી નજર રાખશે
Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News..
Follow us on