Mukhya Samachar
Cars

કિંમત સાંભળીને થઈ જશે આંખો પહોળી! જાણો શું છે નેપાળ અને પાકિસ્તાનમાં ભારતીય કારોની કિંમત

Hearing the price will make your eyes wide! Find out what is the price of Indian cars in Nepal and Pakistan
  • ઈમ્પોર્ટેડ કાર્સ ઉપર નેપાળમાં 298 ટકા સુધીનો તોતિંગ ટેક્સ લાગે છે
  • ભારતીય કિંમત કરતાં નેપાળમાં કારની કિંમત ત્રણ ગણી વધારે છે
  • પાકિસ્તાનમાં કારની કિંમત ભારતીય માર્કેટ કરતાં બમણી છે

Hearing the price will make your eyes wide! Find out what is the price of Indian cars in Nepal and Pakistan

Tata Safari કારની વાત કરીએ તો, ભારતમાં તેની કિંમત 15.25 લાખ રૂપિયાથી શરૂ થઈ 23.46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીની છે. . નેપાળમાં ત્રણ રો ધરાવતી આ કારની કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે 63.56 લાખ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે, ભારત કરતાં નેપાળમાં Tata Safari 2.7 ગણી વધારે મોંઘી છે  ભારતમાં કાર બનાવતી કંપનીઓ પોતાની કાર પાડોશી દેશ નેપાળમાં પણ એક્સપોર્ટ કરે છે. પણ નેપાળમાં આ કાર્સ ઉપર એટલો તોતિંગ ટેક્સ નાખવામાં આવે છે કે, જેને કારણે ભારતીય માર્કેટમાં આ કારોની કિંમત કરતાં નેપાળમાં તેની કિંમત ત્રણ ગણી વધી જાય છે. આ ઉપરાંત ભારતીય માર્કેટમાં વેચાતી અનેક કારને પાકિસ્તાનમાં પણ વેચવામાં આવે છે, પણ ભારત કરતાં પાડોશી દેશ પાકિસ્તાનમાં આ કારોની કિંમત તમને ચોંકાવી દેશે. ભારતમાં કારની કિંમત કરતાં પાકિસ્તાનમાં કારની કિંમત બમણી થઈ જાય છે.

Hearing the price will make your eyes wide! Find out what is the price of Indian cars in Nepal and Pakistan

જો કે, 6 અને 7 સીટર SUVની વાત કરીએ તો, તેની શરૂઆત 83.49 લાખ રૂપિયા NPR (Nepalese rupee)થી શરૂ થઈ 1 કરોડ NPR સુધીની છે.જો પાકિસ્તાન ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો, Suzuki દ્વારા ભારત ઉપરાંત પાકિસ્તાનમાં અનેક કાર્સ ઓફર કરવામાં આવે છે, જેમાં Alto, Wagonar અને Swift જેવી કારોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં Altoની કિંમત 14.75 લાખ PKR(Pakistani rupee)થી શરૂ થાય છે. ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત અંદાજે 6 લાખ રૂપિયા થાય છે. જ્યારે પાકિસ્તાનમાં Wagon Rની કિંમત 20.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે ભારતીય રૂપિયા પ્રમાણે 8.47 લાખ રૂપિયા થાય છે.

Related posts

Car Care Tips: વરસાદમાં જો કારની અંદર આવી જાય પાણી, તો આ ટ્રિક્સથી ઈન્ટિરિયરને સૂકાવો, નહીં થાય કોઈ સમસ્યા

Mukhya Samachar

OLA ઇલેક્ટ્રિકે રજૂ કરી હોળી ઓફર, 5 લક્કી ગ્રાહકોને મળશે રંગબેરંગી સ્કૂટર

Mukhya Samachar

ઓફરોડિંગ માટે HEROની આ એડવેન્ચર બાઈક છે સૌથી સસ્તી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy