Mukhya Samachar
Tech

હવે ઘરે વસાવો એર કૂલર ઓછાં બજેટમાં : ફ્લિપકાર્ટ પર ચાલી રહયો છે સેલ

Home Flat Air Cooler Now on a Low Budget: Running a Sale on Flipkart
  • રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
  • ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડીલ શરૂ
  • કૂલર એક લીટર પાણીમાં શિમલા જેવી ઠંડી આપે છે

Home Flat Air Cooler Now on a Low Budget: Running a Sale on Flipkart

ભારતમાં કાળજાળ ગરમી શરૂ થઈ ચૂકી છે. કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમી એટલી બધી વધી ગઈ છે કે, લોકોએ AC, કૂલર શરૂ કરી દીધા છે. કેટલાક લોકો કૂલર ખરીદવાની તૈયારી પણ કરી રહ્યા છે. ઉનાળામાં એસી, કૂલરના ભાવ આસમાને પહોંચી જાય છે. એવામાં આપણે રાહ જોઈએ છે કે, ક્યારે સેલ આવે અને મોંઘા કૂલર સસ્તા થઈ જાય. ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડીલ શરૂ થઈ ચૂકી છે અને તે 8 મે સુધી ચાલશે. આ સેલમાં એક છોટૂ કૂલર સરળતાથી ખરીદી શકાય છે. આ કૂલર એક લીટર પાણીમાં શિમલા જેવી ઠંડી આપશે. ચાલો જાણીએ તેના વિશે Dresszon 3.99 L

Home Flat Air Cooler Now on a Low Budget: Running a Sale on Flipkart

Room/Personal Air Cooler:આ પોર્ટેબલ કૂલરની ખાસિયત એ છે કે, તે લાઈટ વેઈટ અને સ્ટાઈલિશ ડિઝાઈન ધરાવે છે. તેને કિચન, ઓફિસ ડેસ્ક અથવા તો બેડરૂમમાં સૂતી વખતે ટેબલ પર મૂકી શકાય છે. ઓછા વીજખર્ચે દમદાર હવા આપે છે.  આ છોટૂ કૂલર દેખાવમાં નાના બોક્સ જેવુ છે. પરંતુ હવા આપવામાં મોટા મોટા કૂલરોને પણ માત આપે છે.Dresszon 3.99 L Room/Personal Air Cooler ઓછી વીજળીમાં શાનદાર હવા આપે છે. તેને USBની મદદથી પણ ચલાવી શકાય છે. તેમાં ત્રણ મોડ મળે છે. એક લો, બીજો મીડિયમ અને ત્રીજો હાઈમોડDresszon 3.99 L Room/Personal Air Cooler Price:   Priceની લોન્ચિંગ પ્રાઈઝ 2,300 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલમાં આ કૂલર 1,999 રૂપિયામાં ખરીદી શકાય છે. કૂલરમાં અંદાજે 4 લીટરનું સ્ટોરેજ છે. કૂલરની હાઈટ 16 સેન્ટીમીટર છે અને વજનમાં પણ હળવુ છે.

Related posts

બસ શરીરમાં એક ચિપ બેસડો અને તમારો ડેટા કરો સિકયોર

Mukhya Samachar

સોશિયલ મીડિયા પર આવતી ફ્રેન્ડ રિકવેસ્ટ અસલી છેકે નકલી? જાણો કેમ કરશો ઓળખ

Mukhya Samachar

વોટ્સએપ પર ચેટિંગની સ્ટાઈલ બદલાઈ રહી છે, હવે નવા ઈન્ટરફેસ સાથે iPhone પર દેખાશે ફ્રેશ બટન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy