Mukhya Samachar
Fitness

જો અમને સવારે ખાલી પેટે  પાણી પીવાની આદત હોય તો આટલું જાણી  લો શું કરવું જોઈએ 

If we have a habit of drinking water on an empty stomach in the morning, then know what to do

સવારે ખાલી પેટે હંમેશા ફ્રૂટ્સ, ડ્રિંક્સ લેવાની સલાહ આપવામાં આવે છે. મોટાભાગના લોકો સવાર સવારમાં જ્યૂસ નથી બનાવી શકતા. માટે વાસી મોએ જ પાણી પી લે છે. પરંતુ ઘણા લોકોમા  સવાલ થાય છે કે,  ખાલી પેટે ફ્રિજ, માટલું, તાંબામાં અથવા નોર્મલ ક્યું પાણી પીવું. જેનાથી શરીરને હાઈડ્રેડ કરી શકાય અને તે સ્વસ્થ્ય રહે.

સવારે ઉઠીને કયું પાણી પીવું જોઈએઃ

સવારે વાસી મોઢાએ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારે ઉઠીને માટલાનું પાણી પીવું સૌથી વધુ લાભદાયી છે. આ માટલાનું પાણી પીવાથી શરીર હાઈડ્રેડ રહે છે. શરીરને ઠંડક મળે છે અને શરીરમાં જમા ટોક્સિંસ પણ સરળતાથી નીકળી જાય છે. પરંતુ જો તમારી આસપાસ માટલું નથી તો તમે નોર્મલ અથવા તાજુ પાણી પી શકો છો. ફ્રીજનું પાણી ન પીવું જોઈએ.

If we have a habit of drinking water on an empty stomach in the morning, then know what to do

માટલાનું પાણી પીવાના ફાયદાઃ

માટલાનું પાણી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ માટલાનું પાણી ટીડીએસને ઓછું કરી શકે છે. સાથે વધારી પણ શકે છે. ખાસ કરીને ગરમીમાં માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. માટલાનું પાણી પિત્તને સંતુલિત કરે છે. સાથે જ પેટની સમસ્યાને પણ દૂર કરે છે.

If we have a habit of drinking water on an empty stomach in the morning, then know what to do

સવારે ઉઠીને નોર્મલ પાણી  પીશોઃ

તમારે  ફ્રીજનું પાણી પીવાની જગ્યાએ નોર્મલ અથવા તાજુ પાણી પી શકો છો. નોર્મલ પાણી પણ સ્વાસ્થ્ય માટે સારું છે. નોર્મલ પાણીને વધારે હેલ્દી બનાવવા માટે તેમાં લીંબુ, મધ વગેરે નાખી શકો છો. તે સિવાય નોર્મલ પાણીમાં એલોવેરા રસ, આમળા સહિતવી વસ્તુઓ પણ નાખી શકો છો. આ પ્રકારનું પાણી પાવથી પોષકતત્વો વધી જાય છે. શરીરને ઘણા લાભ મળે છે.

ફ્રીજના પાણીથી નુકસાનઃ

ફ્રીજનું પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે. અને ફ્રીજનું પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. આ પાણી પીવાથી આંતરડા સંકોચાય જાય છે. સાથે જ કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે સવારે કે પછી દિવસ દરમિયાન ક્યારેય પણ ફ્રીજનું પાણી ન પીવું જોઈએ.

 

 

Related posts

પીઝાથી લઇ પરાઠા સુધી ચીઝ પહોચ્યું દરેક જગ્યાએ! જાણો તેનાથી થતાં નુકસાન વિષે

Mukhya Samachar

તાવ આવેને ધડ દઈને પેરાસીટામોલ ખાતા હોવ તો ચેતી જજો! શરીરને કરી શકે છે આવા નુકસાન

Mukhya Samachar

શેકેલી ડુંગળીનો ઉપયોગ શરીર માટે છે ખુબજ ફાયદાકારક! સેવનથી થાય છે આવા અનેક ફાયદાઓ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy