Mukhya Samachar
Fitness

જો તમારે યાદશક્તિ વધારવી હોય તો આ 6 વસ્તુઓ નો જરૂર કરો તમારા ડાયેટ માં સામેલ

If you want to improve your memory, you need to include these 6 things in your diet
  • બોડી ફિટ માટે બ્રેન પણ ફિટ રાખવું  જરૂરી 
  • બ્રેન જ આપે છે શરીરમાં બધા કમાન્ડ 
  • શાર્પ બ્રેન માટે જરૂરી છે હેલ્થી શરીર 

If you want to improve your memory, you need to include these 6 things in your diet

ફીટ બોડી માટે મગજનું ફીટ હોવું પણ જરૂરી છે, કેમકે તમારું મગજ જ કોઈપણ કાર્ય કરવા માટે તમારા બોડીને કમાંડ આપે છે. જો તમે પણ મગજને હેલ્ધી રાખશો તો તમારું બોડી પણ ફીટ રહેશે. ઘણા લોકો મગજને શાર્પ કરવા માટે તમામ પ્રકારના ઉપાયો અપનાવે છે, પરંતુ તેઓ પોતાની  વ્યસ્ત લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપતા નથી. જો પોષકતત્વોથી ભરપૂર ડાયેટ નહીં લેવામાં આવે, તો તમારું મગજ નબળું પડતું જશે અને જો તમે હેલ્ધી ડાયેટ ફોલો કરશો, તો તમારું મગજ શાર્પ બનશે . તો આવો જાણીએ એવા ક્યા ક્યા ખોરાક  છે, જેને  તમારે તમારા ડાયેટમાં સામેલ કરવા જોઈએ. 

If you want to improve your memory, you need to include these 6 things in your diet
કોફી

કોફી પણ તમે સવારે નાસ્તા સાથે લઇ શકો છો. તેમાં ઘણી માત્રામાં કેફીન અને એંટીઓક્સીડંટ હોય છે, જેથી તમારા મગજનાં સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. એટલું જ નહીં, તેનાથી મગજ એ લર્ટ પણ થાય છે અને તમે વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. 

If you want to improve your memory, you need to include these 6 things in your diet

હળદર

હળદર વિષે તો બધા જાણે છે કે તે માત્ર બીમારીઓ ઓછી કરવામાં જ ઉપયોગી નથી, પરંતુ મગજને શાર્પ પણ કરે છે. તે brain સેલ્સને મજબૂત કરવામાં પણ મદદરૂપ છે. આ સાથે જ હળદરનાં સેવનથી  યાદશક્તિમાં પણ વધારો થાય  છે. 

If you want to improve your memory, you need to include these 6 things in your diet
સંતરા: 

સંતરાને પણ તમે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. રોજ દિવસમાં એક સંતરું ખાઈ શકાય છે. સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી એક એવું  પોષકતત્વ છે, જે મગજની કોશિકાઓને નુકસાન પહોંચાડનાર ફ્રી રેડિકલ્સથી દૂર રાખે છે અને તાજગી પણ અનુભવાય છે .

If you want to improve your memory, you need to include these 6 things in your diet
અખરોટ અને બદામ:

અખરોટ અને બદામ જેવા માવા brain પાવરને બૂસ્ટ કરવા માટે ઓળખાય છે. તે મગજને નુકસાન પહોંચાડનાર સેલ્સ સાથે લડે છે અને brain  હેલ્થને વધારે છે. સાથે જ તમે બ્રોકલી પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. આમ કરવાથી પણ તમારું brain શાર્પ બનશે. 

Related posts

ઉનાળામાં તમારી જાતને હાઇડ્રેટેડ રાખવાથી શરીરને થશે આ 7 ફાયદા

Mukhya Samachar

માત્ર ફાયદા જ નહીં, ઓમેગા-3ના કેટલાક ગેરફાયદા પણ છે, જમતા પહેલા જાણી લો

Mukhya Samachar

આ 3 જડીબુટ્ટીઓ એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર છે, પછી તે ચેપ હોય કે એલર્જી તે તમામ મદદરૂપ છે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy