Mukhya Samachar
Astro

આ અક્ષર પરથી તમારું નામ શરૂ થતું હોય તો પડી શકે છે મુશ્કેલી: જાણો નામની જીવન પર થતી અસરો

If your name starts with this letter, you may get in trouble. Know the effects of name on life

જ્યોતિષ મુજબ કોઈ પણ માણસના નામ પરથી તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. કેટલાંક લોકો પોતાનુ નામ રાશિ વગર જ રાખી લે છે. તો તેનાથી તેના નામની યોગ્ય રાશિ ખબર પડતી નથી. જ્યોતિષ શાસ્ત્રનું માનવુ છે કે રાશિ પ્રમાણે રાખવામાં આવેલા નામ વધુ પ્રભાવશાળી હોય છે.

  • માણસના નામ પરથી જાણી શકાય છે તેનો સ્વભાવ
  • આ નામવાળા જાતકો ખૂબ મહેનતુ હોય છે
  • જીવનમાં સફળતા મેળવવા કરે છે સંઘર્ષ

આજે અમે તમને એવા નામના જાતકો અંગે જણાવીશું જે ખૂબ મહેનતુ હોય છે. જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરે છે. સફળતા મેળવવા માટે ક્યારેય હાર માનતા નથી અને પોતાના લક્ષ્ય પર પહોંચીને જ જંપે છે.

 

 

 

If your name starts with this letter, you may get in trouble. Know the effects of name on life

A અક્ષરથી શરૂ થતા જાતક

આ અક્ષરથી શરૂ થતા નામના જાતકો નસીબના ધની માનવામાં આવે છે. જો કે, તેમનુ જીવન સંઘર્ષથી ભરપૂર હોય છે. સફળતા મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરે છે. તેમના માર્ગમાં અનેક અડચણો આવે છે, પરંતુ તેઓ ક્યારેય આ વસ્તુથી હાર માનતા નથી. તેઓ દરેક પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી દે છે. આ જાતક દેખાવે ખૂબ આકર્ષક હોય છે અને સામેવાળાને આકર્ષિત કરી દે છે. આ નામથી શરૂ થતા લોકો સરકારી નોકરી અથવા પછી અધિકારી લેવલ પર પહોંચે છે.

If your name starts with this letter, you may get in trouble. Know the effects of name on life
L અક્ષરવાળા જાતકો 

આ જાતકો વધુ ઈચ્છાઓ રાખતા નથી. જ્યોતિષ મુજબ આ લોકો પર માં લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. કાર્યસ્થળ પર ખૂબ સફળતા પામે છે. તેઓ પોતાના કામથી અલગ ઓળખ બનાવે છે. તો બીજાની મદદ માટે તેઓ હંમેશા ઉભા રહે છે. આ જાતક હંમેશા પોતાનામાં મસ્ત રહે છે. દરેક સમસ્યાનું સમાધાન જાતે જ શોધી લે છે. એટલું જ નહીં, આ લોકો જીવનમાં આવતી સમસ્યાઆઓથી ગભરાતા નથી.

If your name starts with this letter, you may get in trouble. Know the effects of name on life
D અક્ષરવાળા જાતક

આ અક્ષરના નામવાળા જાતક મનમોજી સ્વભાવના હોય છે. બૌદ્ધીક સ્તરે વધુ ઉંચા હોય છે. કોઈ પણ કામને કરવાનુ જો વિચારી લે તો તેને પૂર્ણ કરીને જ જંપે છે. આ અક્ષરવાળા જાતકો દેખાવે ખૂબ આકર્ષક અને દિલના સ્પષ્ટ હોય છે.

Related posts

જાણો શું છે સંકષ્ટી ચોથનું ગણેશ પુરાણ પ્રમાણે મળતું ફળ 

Mukhya Samachar

અશુભ ઘટનાઓ સૂચવે છે ઘરની આ વસ્તુઓ, અવગણવું પડી શકે છે મોંઘુ!

Mukhya Samachar

સૂતેલા ભાગ્યને જગાડે છે ગુલાબ સાથે સંબંધિત આ 3 વાસ્તુ ઉપાયો નોકરી-ધંધામાં મળે છે પ્રગતિ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy