Mukhya Samachar
Gujarat

અમેરિકામાં ગુજરાતી મૂળનો યુવક કાર લઈને પરિવાર સહીત ખીણમાં પડ્યો, હૉલિકૉપ્ટરથી કરાયો બચાવ

In America, a young man of Gujarati origin fell into the valley along with his family with a car, was rescued by a helicopter

અમેરિકામાં ગુજરાતી મૂળના 41 વર્ષના ધર્મેશ પટેલની હત્યાનો પ્રયાસ અને ચાઈલ્ડ એબ્યૂઝના કેસમાં ધરપકડ કરી છે. તેમના પર જાણી જોઈને પત્ની અને બે બાળકો સાથેની ટેસ્લા કારને 250 થી 300 ફૂટ ઊંડી ખીણમાં ધકેલવાનો આરોપ છે.

અમેરિકાની હાઈવે પેટ્રોલ પોલીસે કહ્યું કે, કેલિફૉર્નિયાના પાસાડેનામાં રહેતા ધર્મેશ પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં તેઓને સેન મેન્ટે કાઉન્ટીની જેલમાં ધકેલવામાં આવશે.

In America, a young man of Gujarati origin fell into the valley along with his family with a car, was rescued by a helicopter

કેલિફોર્નિયાના હાઈવે પેટ્રોલ પોલીસે કહ્યું કે, ધર્મેશ પટેલ સહિત તેમના પત્ની અને બાળકોનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. તેઓને સેન મેન્ટો કાઉન્ટીના ડેવિલ્સ સ્લાઈડ પર્વત પરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

ફાયર ફાઈટર્સની ટીમે ખીણમાં ઉતરીને 4 વર્ષ અને 9 વર્ષના બે બાળકોને બચાવી લીધા, જ્યારે ધર્મેશ પટેલ અને તેમના પત્નીને હેલિકૉપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા.

In America, a young man of Gujarati origin fell into the valley along with his family with a car, was rescued by a helicopter

આ ઘટનામાં એકત્રિત પુરાવાઓના આધારે તપાસકર્તાઓએ તેને જાણી જોઈને ઘટના માની છે. અકસ્માત બાદ ત્યાં ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓએ આ બાબતે ઈમરજન્સી સર્વિસ 911 પર ડાયલ કરીને જાણકારી આપી હતી.

Related posts

અમદાવાદમાથી પકડાયો પાકિસ્તાની જાસૂસ!

Mukhya Samachar

ખેડા જિલ્લાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના આવી સામે!

Mukhya Samachar

જોમ અને જુસ્સા સાથે વહીલચેર અને લાકડીના ટેકે દિવ્યાંગ – બુઝુર્ગો પહોંચ્યા મતદાન મથકે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy