Mukhya Samachar
Gujarat

રાજકોટમાં ભાદર બે ડેમ માથી કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે

In Rajkot, two waters will be released from Bhadar Bay dam through canal
  • ભાદર બે ડેમ માથી કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે
  • ખેડૂતો અને ધોરાજી માણાવદર ગામડા માટે સારા સમાચાર
  • ડેમમાં ઓગસ્ટ સુધી પાણી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ

In Rajkot, two waters will be released from Bhadar Bay dam through canal

રાજકોટ જિલ્લાના ધોરાજી ભાદર બે ડેમ માથી કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે તવી તંત્રદ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખેડુતો અને ધોરાજી માણાવદર ગામડાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઓગસ્ટ સુધી પાણી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ભાદર બે ડેમ પચાસ ટકા ભાદર બે ડેમ પાણીથી ભરેલો છે. હાલ જો ચોમાસુ ખેંચાય તો પણ ધોરાજી પોરબંદર સુધી પાણી ચાલી શકે તેટલો પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ભાદર બે ડેમ ના અધિકારી ના જણાવ્યા અનુસાર જો ચોમાસુ સત્ર ખેંચાય તો પણ પંચાસ ટકા ડેમ ભરેલ છે. જેને કારણે ખેડૂતોને ચિંતા કરવા જેવુ નહીં. અને સિંચાઈ માટે આજરોજ કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે. ખેડુતો માટે સારા સમાચાર કહી શકાય.

Related posts

ભાજપ માટે માઠા સમાચાર : જેતપુર તાલુકાના પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું હાર્ટ એટેકના લીધે થયું નિધન

Mukhya Samachar

ધો.12 સાયન્સનું 72.02 ટકા પરિણામ: 85.78 % સાથે રાજકોટ જિલ્લો આવ્યો અવ્વલ

Mukhya Samachar

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને પોરબંદરમાં સૌથી ઓછું મતદાન, જાણો 2017ની સરખામણીમાં કેટલા ઓછા થયા વોટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy