Mukhya Samachar
Tech

ઘરમાં મોબાઈલ નેટવર્કમાં આવે છે ઇસ્યુ? આટલું કરો આવી જશે ફૂલ નેટવર્ક

Issue in mobile network
  • ઘરમાં ફૂલ નેટવર્ક માટે અપનાવો આ ટીપ
  • બસ લગાવો આ ડિવાઈઝ, સ્પીડ થઈ જશે ડબલ
  • ઘરમાં નથી મળતું બરાબર સિગ્નલ?

ઘણા ઘરોમાં એવી જગ્યા હોય છે જ્યાં નેટવર્ક નથી આવતું. એવામાં આપણે કોલ અથવા ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે. પરંતુ આ પરેશાનીને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. માર્કેટમાં એક એવું પ્રોડક્ટ છે જેનાથી તમે ઘરના ખૂણે ખૂણામાં ફૂલ સિગ્નલ મેળવી શકો છો.  તમારે કોલ વખતે વારંવાર હલો-હલો કરવાની જરૂર નહીં પડે. ત્યાં જ ડિવાઈસ ખૂબ સસ્તુ આવે છે અને તમારી મુશ્કેલીને દૂર કરે છે. તેને ઘર પર લગાવ્યા બાદ ફોનમાં લો નેટવર્ક નહીં રહે અને ઈન્ટરનેટની સ્પીડ પણ સારી પકડાશે. આવો જાણીએ તેના વિશે…..

Issue in mobile network
Issue in mobile network at home? This is how the flower network will come

ઘર પર સારૂ સિગ્નલ મેળવવા માટે તમે માર્કેટથી મોબાઈલ સિગ્નલ બૂસ્ટર ખરીદી શકો છો. આ ડિવાઈઝ મોબાઈલ સિગ્નલને તરત વધારી દે છે. તેને લગાવ્યા બાજ જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરશો તો ઘર પર મોબાઈલ સિગ્નલ વધી જશે. ત્યાર બાદ તમે કોલ પણ કરી શકશો અને ઈન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશો.

આ એક નાનું ડિવાઈઝ હોય છે જે બિલકુલ વાઈ-ફાઈ રાઉટર જેવું દેખાય છે. તેને ઈન્સ્ટોલ કર્યા બાદ તમારે નેટવર્કની સમસ્યા નહીં આવે. જો તમને લાગે છે કે તેને ખરીદવા માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે.

Issue in mobile network
Issue in mobile network at home? This is how the flower network will comemobile

તો એવું નથી. તમને હજારથી 4 હજારની વચ્ચે મોબાઈલ સિગ્નલ બૂસ્ટર મળી જશે. તમને બસ તેને ઘર પર ઈન્સ્ટોલ કરવાનું રહેશે.

પરંતુ જણાવી દઈએ કે આ વીજળીથી ચાલે છે. જો વીજળી જતી રહે તો તમારૂ મોબાઈલ નેટવર્ક ફરી પરેશાન કરશે. જો તમે ઓનલાઈન ખરીદી કરવા માંગો છો તો એમેઝોન અને ફિલ્પકાર્ટથી પણ ખરીદી શકો છો. ત્યાં તમને બુસ્ટર સસ્તુ મળી શકે છે.

Related posts

Nokia એ ભારતમાં કર્યું સ્માર્ટ ટીવી લોન્ચ: જાણો ટીવીની કિંમત અને ફીચર્સ

Mukhya Samachar

શું વીજળી બચાવવા માટે રાત્રે ફ્રીજ બંધ રાખી શકો છો? જાણો ફાયદા અને ગેરફાયદા

Mukhya Samachar

બસ શરીરમાં એક ચિપ બેસડો અને તમારો ડેટા કરો સિકયોર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy