Mukhya Samachar
Offbeat

કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે કર્યો જુગાડ; આ અનોખો જુગાડનો ફોટો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

Juggling to relieve the scorching heat; The photo of this unique jugaad is going viral on social media
રિક્ષા ચાલકે ગરમીથી બચવા કર્યો જુગાડ
રિક્ષામાં બનાવ્યું મીની ગાર્ડન
આ ફોટો જોઈને યુઝર્સ થયા દંગ

સોશિયલ મીડિયા એક ફોટો ખુબ ફેલાઈ રહ્યો છે,  વાયરલ થઈ રહેલ ફોટામાં એક રીક્ષા ચાલકે ગરમીથી રાહત મેળવવા માટે ઇ- રીક્ષા માં મીનીગાર્ડન બનાવેલ જોઈ શકાય છે.  આ ફોટો જોઈને યુઝર્સ દંગ રહી  ગયા છે.
ભારતના કેટલાક રાજ્યોમાં ગરમી સતત વધતી જોવા મળી રહી છે જેના કારણે જનજીવન ખોરવાય રહ્યું છે પર્યાવરણમાં સતત થતાં ફેરફારોને કારણે આ ગરમીનું તાપમાન વધતું જાય છે. આ ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયત્નો કરતા રેતા હોય છે.

Juggling to relieve the scorching heat; The photo of this unique jugaad is going viral on social media

આ વધતી ગરમીમાં લોકો તાપથી બચવા માટે અનેક જુગાડ જોવા મળી રહ્યો છે. ત્યારે  હાલમાં જ એક ફોટો સોશિયલ મીડિયામાં ફરતો જોવા મળ્યો છે. જેમાં એક ઇ- રિક્ષા ચાલકે ગરમીથી બચવા માટે તેની રિક્ષાની છત પર નાનો બગીચો બનાવેલ જોવા મળી રહ્યો છે.
આ ફોટાને ઇરિક સોલહમ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં જોવા મળે છે કે એક માણસ રિક્ષામાં બેઠેલો  છે. આ રિક્ષા બજારો માં મળતી રિક્ષા કરતાં અલગ છે. આનો ઉદ્દેશ્ય માત્ર એ છે કે તેમાં સવારી કરતાં મુસાફરોને આવી ઉકળતી ગરમીથી રાહત મળી રહે.

Related posts

એક વિવાહ એસાભી! વડોદરાની ક્ષમા બિંદુ પોતાની જાત સાથે કરશે લગ્ન; 11 જૂને કરશે લગ્ન

Mukhya Samachar

OMG! 90 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું ઘર, પછી કર્યો એવો કમાલ, હવે લોકો 4 કરોડ ચૂકવવા છે તૈયાર

Mukhya Samachar

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy