Mukhya Samachar
Entertainment

કપિલ શર્મા ફરી ચર્ચામાં! નેપોટિઝ્મને લઈને કંગના રનૌતનો ઉડાવ્યો મજાક: એક્ટ્રેસે આપ્યું આવું રિએક્શન

Kapil Sharma in discussion again! Kangana Ranaut jokes about nepotism: Actress reacts like this
  • કંગના રનૌત ન્યુ ફિલ્મ ‘ધાકડ’નુ પ્રમોશન કરવા  ‘ ધ કપિલ શર્મા શો ‘ પહોચી
  • કંગનાએ કપિલના વજનને લઈને મજાક ઉડાવ્યો
  • કપિલે કંગનાની તસ્કરી કરી

Kapil Sharma in discussion again! Kangana Ranaut jokes about nepotism: Actress reacts like this

બોલિવુડની ક્વિન એટલે કે કંગના રનૌત આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ધાકડ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ મુવીમાં તે દિવ્યા દ્ત્તા અને અર્જુન રામપાલ સાથે નજર આવશે. પોતાની આ ફિલ્મનો પ્રમોશન કરવા માટે હવે કંગના ‘ ધ કપિલ શર્મા શો’ પહોચી ગઈ છે, જેનો એક પ્રોમો પણ સામે આવ્યો છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે, કંગના રનૌત તેની ફિલ્મ ‘ધાકડ’ના ટાઈટલ ટ્રેક પર એન્ટ્રી મારા રહી છે. તે શોના મંચ પર કપિલ શર્મા સાથે ડાંસ કરે છે. ત્યાર બાદ મજાક મસ્તી શરુ થઈ જાય છે. કંગના કપિલના વજનને લઈને મજાક ઉડાવે છે તો, કપિલ નેપોટિઝ્મને લઈને કંગનાના મજા લે છે.

Kapil Sharma in discussion again! Kangana Ranaut jokes about nepotism: Actress reacts like this

કંગના કપિલને બોલે  છે કે, ‘કેટલુ વેટ લુઝ કરી દીધુ’. થોડા દિવસો પહેલા આવી હતી ત્યારે તમે 4 મહિનાથી પ્રેગનેંટ હોય તેવુ લાગતુ હતું. તેના પર કપિલ કહે છે કે, ‘ હું બાપ બનવા વાળો હતો. ‘ પછી કંગના કહે છે, ‘ છેલ્લા સમયે તમે મારો મજાક ઉડાયો હતો, આ વખતે અમે તમારી મજાક ઉડાવીશું’ તેના પર કપિલ કહે છે કે,દુનિયામાં છોડતા નઈ કોઈને બધાની મજાક જ ઉડાવતા રહેજો.

તેના બાદ શોમા ચંદૂ ઉર્ફ ચંદન પ્રભાકરની એંટ્રી થાય છે, જેને જોઈને કપિલ કહે છે કે , ‘આ મારો સ્કૂલનો દોસ્ત છે અને તે પણ 15 વર્ષથી મારો ફ્રેન્ડ છે. નેપોટિઝમ થઈ રહ્યુ છે, કંગના  કપિલની આ વાત સાંભળીને કંગના કંઈ કહેતીતો નથી, પરંતુ જોર જોર થી હસવા લાગે છે.

જણાવી દઈએ કંગના પહેલી વાર ફિલ્મ ‘ધાકડ’ માં ખતરનાક એક્શન અને સ્ટંટ કરતી નજરે પડી છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનો ટ્રેલર રિલીઝ થયુ હતુ, જેને લોકોએ ખુબ પસંદ કર્યુ હતું.  આ ફિલ્મોનું નિર્દેશન રજનીશ ધઈએ કર્યુ છે, જે 20 મે , 2022ના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે.

 

Related posts

કમલ હાસનની “વિક્રમ” બોક્ષ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ! એક જ અઠવાડિયામાં 120 કરોડની કમાણી કરી લીધી

Mukhya Samachar

Metro In Dino માં સાથે જોવા મળશે સારા અલી ખાન-આદિત્ય રોય કપૂર, આ દિવસે થશે રિલીઝ

Mukhya Samachar

કેટ-વિકીને મળી જાનથી મારી નાખવાની ધમકી! પોલીસે નોંધી FIR

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy