Mukhya Samachar
Gujarat

ફાળોનો રાજા મુર્જાયો: વાતાવરણમાં આવેલા પલટાથી કેસર કેરીનો પાક ખર્યો! આ વર્ષે 25 ટકા ઉત્પાદન થવાની સંભાવના

King of contributions dies: Saffron mango crop reaped due to change in atmosphere! 25 percent expected to be produced this year
  • વાતાવરણમાં આવેલા પલટાએ કેસર કેરીને કરી અસર
  • વાતાવરણના પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું
  • આ વર્ષે માત્ર 25 ટકા જ પાક થયો

King of contributions dies: Saffron mango crop reaped due to change in atmosphere! 25 percent expected to be produced this year

ગુજરાત રાજ્યનું સોરઠ એ કેસર કેરીનું હબ ગણાય છે. ઉપલેટા પંથકમાં પણ મોટા પ્રમાણમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વખતે માવઠાની અસરે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે આંબાવાડીયા અને ઇજારો રાખનાર લોકોની હાલત દયનીય બની ગઇ છે.

King of contributions dies: Saffron mango crop reaped due to change in atmosphere! 25 percent expected to be produced this year

વાતાવરણમાં આવેલા પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું છે. કેરીઓમાં આવેલા મોર સુકાઇ ગયા છે. તો ઘણી જગ્યાએ કેરીઓ ખરી ગઇ છે. અમુક કેરીઓ ઝાડ પર મુરઝાઇ ગઇ છે. વાતાવરણના પલટાને કારણે હાલત એવી છેકે જેટલો પાક થવો જોઇએ તેનો માત્ર 25 ટકા જ પાક થયો છે.
કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે.

King of contributions dies: Saffron mango crop reaped due to change in atmosphere! 25 percent expected to be produced this year

આ વર્ષે પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના તેમજ ગરમી ગ્લોબલ વોર્મિંગ નાં કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે.તેમજ વિવિધ પ્રકારના રોગો પણ આવ્યા જેથી આ વર્ષે કેરી આમ જનતાના દાંત ખાટા કરે તો નવાઈ નહીં.

Related posts

તાપી બની ગાંડી! ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં સુરતમાં પાણી ઘુસ્યાં

Mukhya Samachar

ગુજરાત બજેટ: ગુજરાતનું બજેટ ઓનલાઇન રજૂ કરવાના અરમાન અધૂરા રહેશે

Mukhya Samachar

“જય જગન્નાથના જય ઘોષ સાથે ભગવાન જગન્નાથની શાહી નગરયાત્રાનું પ્રસ્થાન! ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy