Mukhya Samachar
Entertainment

જાણો બોલિવૂડના કિંગ ખાનની અવનવી આદતો વિશે!

Learn about King Khan's new habits in Bollywood!
  • શાહરુખ ખાન લાંબા સમય પછી જોવા મળશે રૂપેરી પડદે
  • તે દિવસ દરમિયાન ૧૦૦ સિગારેટ ફૂંકી શકે છે
  • શાહરુખ ખાન છે સ્વાદિષ્ટ ભોજનના શોખીન

Learn about King Khan's new habits in Bollywood!

બોલીવૂડના કિંગ ખાનને તો આપ સૌ મિત્રો જાણો છો પરંતુ શું તમે તેની આદતો વિશે જાણો છો?  શાહરૂખ ખાન લાંબા સમય પછી રૂપેરી પડદે જોવા મળવાનો છે. શાહરૂખને સિગારેટ પીવાની કુટેવ છે  તેમજ તે બ્લેક કોફી પણ વધુ પડતી પીએ છે. તે ઉપરાંત તેને અનિંદ્રાની બીમારી છે.શાહરૂખે એક ઇન્ટરવ્યુમાં જમાવ્યું હતું કે, મને ઊંઘ નથી આવતી.

Learn about King Khan's new habits in Bollywood!

હું દિવસમાં લગભગ ૧૦૦ સિગારેટ ફૂંકી લઉં છું. હું ખાવાનું પણ ભૂલી જાઉં છું. શૂટિંગ પર હોઉં ત્યારે અન્યોને ખાતા જોઇને મને ખાવાનું યાદ આવે  છે. હું પાણી પણ પીતો નથી. કુલ મળીને હું ૩૦ કપ બ્લેક કોફી પીવાની આદત છે અને મારા સિક્સ પૈક એબ્સ છે.શાહરૂખ સમયસર ખાવાનું ભૂલી જતો હોય છે, પરંતુ તે ખાવાનો શોખીન છે. તમે જાણતા હશો કે કિંગ ખાનના પિતા રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને તેમની માતા સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી.

Related posts

બોક્સ ઓફિસ ટેસ્ટમાં આ ફિલ્મ થઇ છે પાસ જયારે : મોટા બજેટની ફિલ્મ થઇ ફ્લોપ

Mukhya Samachar

વર્ષોના ડેટિંગ બાદ બોલિવૂડનું આ કપલ કરશે લગ્ન!

Mukhya Samachar

ફરી આવી રહ્યા છે કાલીન ભૈયા! મિરઝાપુરની ત્રીજી સીઝનનો પંકજ ત્રિપાઠીએ ખોલી નાખ્યો રાઝ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy