Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    બાળકોને ફોન આપો છો તો તેમની નાની ઓનલાઈન ભૂલો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

    December 2, 2023

    ભારતના આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે, પ્રથમ પત્ની જ કરે છે સોતનનું સ્વાગત

    December 2, 2023

    આ વર્ષે લોકોને પસંદ આવ્યો આ અભિનેત્રીઓનો બ્રાઈડલ લૂક, તમે પણ લઈ શકો છો ટિપ્સ

    December 2, 2023

    સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે

    December 2, 2023

    ‘સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે’, પ્રહલાદ જોશીએ કહ્યું- સર્વપક્ષીય બેઠકમાં ઘણા સૂચનો મળ્યા

    December 2, 2023
    Facebook Instagram
    Trending
    • બાળકોને ફોન આપો છો તો તેમની નાની ઓનલાઈન ભૂલો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી
    • ભારતના આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે, પ્રથમ પત્ની જ કરે છે સોતનનું સ્વાગત
    • આ વર્ષે લોકોને પસંદ આવ્યો આ અભિનેત્રીઓનો બ્રાઈડલ લૂક, તમે પણ લઈ શકો છો ટિપ્સ
    • સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે
    • ‘સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે’, પ્રહલાદ જોશીએ કહ્યું- સર્વપક્ષીય બેઠકમાં ઘણા સૂચનો મળ્યા
    • સંસદના શિયાળુ સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહ અને પ્રહલાદ જોશી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ એ આપી હાજરી
    • ગુજરાતમાં હાર્ટ એટેકના આંકડા ડરામણા છે, છ મહિનામાં 1,052 મૃત્યુ, 80% 11-25 વર્ષની વય જૂથના હતા.
    • PM મોદીને મળતા જ માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મુઈઝુનું બદલાયું ભારત વિરોધી વલણ, આ જાહેરાતથી ચીન થયું સ્તબ્ધ
    Saturday, 2 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » જાણો ભારતના આ જાણીતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિષે: જ્યાં છે સુંદરતાનો ભંડાર
    Travel

    જાણો ભારતના આ જાણીતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિષે: જ્યાં છે સુંદરતાનો ભંડાર

    Mukhya SamacharBy Mukhya SamacharMay 3, 2022Updated:May 3, 2022No Comments3 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter WhatsApp Telegram
    • લોકોમાં ફરવા માટે સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન્સનો મોહ
    • ધરતી પરના સ્વર્ગ કાશ્મીરના નાનકડા ગામ હેમિસ પર્યટન માટેનું પોપ્યુલર સ્થળ
    • ગુજરાતથી લઈ કાશ્મીર અને કેરળ સુધીના સૌથી પોપ્યુલર ફરવા લાયક સ્થળો

    Learn about this famous tourist destination of India: Where is the treasure of beauty

    જો તમે પણ એવું કોઈ સ્થળ શોધતા હો જ્યાં ભીડ ઓછી હોય અને જોવા માટે કંઈક નવું હોય તો અહીં તમને ભારતના એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં ખૂબ ઓછી સંખ્યામાં લોકો ફરવા માટે જાય છે. ગુજરાતથી લઈ કાશ્મીર અને કેરળ સુધી એવા કેટલાય સ્થળો છે જ્યાં જતાં પ્રવાસીઓની સંખ્યા ઓછી છે.મોટાભાગના લોકો ફરવા જવાનું હોય તો સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન્સને પસંદ કરે છે પછી ભલે એ સ્થળો આપણાં દેશના હોય કે વિદેશના. ભારતમાં પણ જાણીતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ દેશના ઘણાં સ્થળો એવા છે જ્યાં ખૂબ ઓછા લોકો ફરવા ગયા છે અને આ જગ્યાઓ સુંદરતાનો ભંડાર છે. તમે પણ નેક્સ્ટ ટ્રીપ માટે એવા સ્થળની શોધમાં હો જ્યાં ભીડ ઓછી હોય અને જોવા માટે કંઈક નવું હોય તો અહીં તમને ભારતની એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં ફરવા જતાં લોકોની સંખ્યા ઓછી છે. ગુજરાતથી લઈ કાશ્મીર અને કેરળ સુધી એવા કેટલાય સ્થળો છે જ્યાં જતાં પ્રવાસીઓની સંખ્યા ઓછી છે.

    Learn about this famous tourist destination of India: Where is the treasure of beauty

    • બૂંદી, રાજસ્થાન:

    રાજસ્થાનમાં જ્યાં કિલ્લાઓ અને મહેલો હોય તેવા સ્થળો વિશે ચોક્કસથી જાણતાં હશો અને મુલાકાત પણ લીધી હશે. પરંતુ આ રાજ્યનું એક એવું સ્થળ પણ છે જે અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયલું અને વનસ્પતિની સુંદરતા માટે જાણીતું છે. આ સ્થળે સુંદર વાસ્તુકળા તો છે સાથે ગામડું હોવાથી ખૂબ શાંતિ પણ છે. રાજસ્થાન પ્રવાસ દરમિયાન તમે બૂંદીની મુલાકાત લઈ શકો છો. આ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.

    Learn about this famous tourist destination of India: Where is the treasure of beauty

    • ચાંપાનેર, ગુજરાત:

    આજ સુધી ગુજરાતના કેટલાય સ્થળોની મુલાકાત લીધી હશે પરંતુ ચાંપાનેર ના ગયા હો તો જલદી જ ફરવાનું પ્લાનિંગ કરી લેજો. વાસ્તુકળામાં રસ ધરાવતાં લોકો માટે આ સ્થળ સારું ગણાય છે. ચાંપાનેર વડોદરાથી 60 મિનિટના અંતરે આવેલું છે. જણાવી દઈએ કે, ચાંપાનેર પહેલા ગુજરાતની રાજધાની હતું. અહીં તમને હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય ડિઝાઈનથી બનેલા શાનદાર સ્મારકો જોવા મળશે.

    Learn about this famous tourist destination of India: Where is the treasure of beauty

    • પોનમુડી, કેરળ

    કેરળની રાજધાની તિરુવનંતપુરમથી માત્ર ત્રણ કલાકના અંતરે પોનમુડી આવેલું છે. આ એક હિલ સ્ટેશન છે જ્યાં તમને કેટલીય દુર્લભ વનસ્પતિઓ અને જીવના દર્શન કરાવશે. આ ટ્રીપને યાદગાર બનાવવા માટે અહીં કેટલીક એડવેન્ચરસ વસ્તુઓ પણ કરી શકો છો. ઓફબીટ જગ્યા પર ફરવા અને ભીડભાડથી દૂર જવું હોય તો અહીંની મુલાકાત લેવી જોઈએ.

    Discover the treasures of beauty in the famous tourist destination places of India

    • માંડુ, મધ્યપ્રદેશ

    આ સ્થળ કેટલાય શાનદાર ખંડેરોનું ઘર છે. આ જગ્યાના દરેક ભાગમાં ઈતિહાસ વસેલો છે. જે લોકો ભારતનો ઈતિહાસ જાણવામાં રસ ધરાવે છે તેમણે આ સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. અહીંની રહસ્યમય વાર્તાઓ તમને વિચારતાં કરી મૂકશે. માંડુ મનને પસંદ આવી જાય તેવી સ્થાપત્યોની ડિઝાઈન સાચવીને બેઠેલું સ્થળ છે.

    Discover the treasures of beauty in the famous tourist destination places of India

    • ખજ્જિયાર, હિમાચલપ્રદેશ

    ખજ્જિયાર ડેલહાઉસી પાસે આવેલું એક નાનું પણ સુંદર સ્થળ છે. આ શહેરને ‘ભારતનું મિનિ સ્વીત્ઝરલેન્ડ’ પણ કહેવાય છે. અહીંની મનોરમ સુંદરતાનો અનુભવ જિંદગી પર યાદ રહેશે. ઉપરાંત અહીં પડાવેલા ફોટો જીવનભર નિહાળ્યા કરશો. અહીં ખૂબસૂરત સરોવર પણ છે તેની મુલાકાત લેવાનું ના ચૂકશો. ખજ્જિયાર એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પણ પ્રખ્યાત છે.

    Discover the treasures of beauty in the famous tourist destination places of India

    • હેમિસ, જમ્મુ-કાશ્મીર

    હેમિસ જમ્મુ-કાશ્મીરનું નાનકડું ગામ છે જે લેહથી 4 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલું છે. સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને અહીં રજાઓ ગાળી શકો છો. અહીંના સુંદર નજારાનું આંખથી રસપાન કરવાની સાથે કાયમી સંભારણા રૂપે મોબાઈલાના કેમેરામાં પણ કેદ કરી શકો છો. જમ્મુ-કાશ્મીરના અન્ય સ્થળોની જેમ આ ગામમાં ખાસ ભીડ જોવા નથી મળતી. તમે જમ્મુ-કાશ્મીરના વધુ ન જોયેલા સ્થળોની મુલાકાત લેવા માગતા હો તો હેમિસ ચોક્કસથી જજો.

    Discover famous himachalpradesh india jammukashmir kerala mp places rajasthan touristdestination

    Related Posts

    નવા વર્ષમાં હોટેલ્સ મોંઘી થઈ જાય તો અહીં કરાવો હોમ સ્ટે બુકિંગ, સસ્તા દરે ઉત્તમ સોદા

    December 1, 2023

    આજે કેરળની મુલાકાતે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, આયુર્વેદ મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

    December 1, 2023

    ભારતના આ શહેરમાં બોટ દ્વારા વિદેશમાં પહોંચો, ભાડું એટલું સસ્તું છે કે તમને વિશ્વાસ નહિ આવે

    November 30, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    બાળકોને ફોન આપો છો તો તેમની નાની ઓનલાઈન ભૂલો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

    December 2, 2023

    ભારતના આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે, પ્રથમ પત્ની જ કરે છે સોતનનું સ્વાગત

    December 2, 2023

    આ વર્ષે લોકોને પસંદ આવ્યો આ અભિનેત્રીઓનો બ્રાઈડલ લૂક, તમે પણ લઈ શકો છો ટિપ્સ

    December 2, 2023

    સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે

    December 2, 2023

    બાળકોને ફોન આપો છો તો તેમની નાની ઓનલાઈન ભૂલો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

    Tech December 2, 2023

    ટેક્નોલોજી દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં, અમે અમારા ઘણા કામ માટે ઓનલાઈન આધાર…

    ભારતના આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે, પ્રથમ પત્ની જ કરે છે સોતનનું સ્વાગત

    December 2, 2023

    આ વર્ષે લોકોને પસંદ આવ્યો આ અભિનેત્રીઓનો બ્રાઈડલ લૂક, તમે પણ લઈ શકો છો ટિપ્સ

    December 2, 2023

    સંસદના શિયાળુ સત્રમાં આ બિલો પર ચર્ચા થશે, ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલનો પણ સમાવેશ કરવામાં આવશે

    December 2, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.