Mukhya Samachar
GujaratNational

જૂનાગઢમાં સૌ પ્રથમવાર સિંહની આંખના મોતિયાની કરાઇ સર્જરી!

Lion's eye cataract surgery performed for the first time in Junagadh!
  • સિંહની આંખના મોતિયાની સર્જરી કરી
  • સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું સામે આવ્યું
  • સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું જણાતા

 

ગુજરાતમાં સહુ પ્રથમવાર જ જુનાગઢ ના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહની આંખના મોતિયાની સર્જરી કરી નેત્રમણી બેસાડવાની સફળ સર્જરી કરવામાં આવી. જામવાળા રેન્જમાં એક પાંચ વર્ષનાસિંહની થોડી હલનચલન પ્રવૃતિ ઘટી જતા તથા શિકાર નજીક હોય તો પણ તેને ઝડપવા કોઈ હલચાલ જન કરતો હોવાનું જંગલ ખાતાના સ્ટાફના ધ્યાનમાં આવતા તેઓએ આ સિંહ પર થોડા સમય રેસ્કયુ સેન્ટરમાં રાખી તેના પર નજર રખાઈ

Lion's eye cataract surgery performed for the first time in Junagadh!

પણ તે ફકત કોઈ અવાજ આવે તો જ પ્રતિભા હોવાનું જાણ થતા પશુઓના તબીબોની ટીમ અને આંખના સર્જન ડો.સંજય જાવીયાએ આ સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું જણાતા અનેક રીપોર્ટ કરી તેની સર્જરી જરૂરી હોવાનું જણાવ્યું હતું,જેથીતરત જ જુનાગઢ સકકરબાગ ઝૂ ખાતે ખસેડાયો હતો, અને ત્યાં તેની આંખના સર્જન અને વેટરનરીતબીબો દ્વારા મોતિયાની સર્જરી કરી અને નેત્રમણી બેસાડી અને આ સિંહને આંખના સર્જન અને વેટરનરીતબીબોએ સર્જરી કરી સિંહને નવી દ્રષ્ટી પ્રદાન કરવામાં આવી હતી.ગુજરાતમા સહુ પ્રથમ જ કોઈ સિંહ ને નેત્રમણી બેસાડવાની સફળ સર્જરી જુનાગઢ મા કરવામાં આવી છે,

Related posts

પાકિસ્તાનની નાપાક હરકત! LoC પર ફરી ડ્રોન મૂવમેન્ટ, BSFએ ફાયરિંગ કરી તોડી પાડ્યું

Mukhya Samachar

દિલ્હી શરાબ નીતિ કેસમાં 2 ફાર્મા કંપનીના વડાની ધરપકડ! EDની વધુ એક મોટી કાર્યવાહી

Mukhya Samachar

‘મહાકાલની હાજરીમાં શિવરાજની કેબિનેટ’! ભગવાન શિવની હાજરીમાં કેબિનેટ બેઠક યોજાઈ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy