Mukhya Samachar
Gujarat

દાહોદ જિલ્લાની આંગણવાડીમાં લોલમ લોલ! બાળકો માટેના દૂધ સાથે કરાયુ કઈક આવું..

Lolam lol in Anganwadi of Dahod district! Something like this done with baby milk
  • દાહોદ જિલ્લાની આંગણવાડીમાં ચાલતી લોલમ લોલ
  • આંગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ તળાવમાં ફેંકી દેવાયું
  • આઇસીડીએસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા

દાહોદ જિલ્લાની આંગણવાડીઑ વિવાદના વંટોળમાં આવી છે. દાહોદ જિલ્લાની આગણવાડીઓ માં લોલમ લોલ ચાલી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં આવેલ ફતેપુરા તાલુકાના પાટી ગામે આગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ તળાવ માં ફેંકેલું જોવા મળ્યું હતું. કુપોષણ મુક્ત દાહોદ જિલ્લો બનાવવા ના હેતુ થી દૂધ સંજીવની યોજના હેઠળ આગણવાડીઓમાં બાળકો ને દૂધ આપવામાં આવે છે.

Lolam lol in Anganwadi of Dahod district! Something like this done with baby milk

જોકે આ યોજનામાં બાળકોને દૂધ નહીં આપીને દુધને તળાવમાં ફેંકી દેવતા દાહોદ જિલ્લા આઇસીડીએસ વિભાગ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સરકાર દુધ સંજીવની યોજના હેઠળ કરોડો રુપીયાનો ખર્ચ કરે છે. ત્યારે બીજી તરફ દૂધને તળાવમાં ફેકી દેવામાં આવે છે. આઈસીડીએસ વિભાગની બેદરકારીના કારણે જરુરીયાત મંદ બાળકો સુધી દુધ પહોચતુ નથી. બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાય તે જરુરી લાગી રહ્યું છે, જેને લઈ લોકો સામે અનેક સવાલો ઊભા થયા છે.

Related posts

સારા સમાચાર: ગુજરાતમાં કોરોના કેસોમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો

Mukhya Samachar

સુરતમાં વેપારીઓ પાસેથી એકઠા કર્યા 7.86 કરોડના હીરા, વચેટિયો ભાગી ગયો, ધરપકડ

Mukhya Samachar

ચૂંટણી પહેલા સરકારની ચિંતા વધી: રાજયમાં ત્રણ આંદોલનો થયા શરૂ: સરકારી કર્મચારીઓ પણ લડીલેવાના મૂડમાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy