Mukhya Samachar
Food

ઠંડા ઠંડા કુલ કુલ! સ્વાદ સાથે રિફરેશમેંટ આપતું ગુલાબ શરબત બનાવો ઘરે; જાણો સમગ્ર રીત

Make a refreshing rose syrup at home; Learn the whole way
  • ગરમીમાં ઠંડક આપતું ગુલાબ શરબત
  • આવી રીતે ઘરેજ બનાવો ગુલાબ શરબત
  • ગુલાબ નું શરબત બનાવવું છે એકદમ સરળ
સામગ્રી –

50 ગ્રામ ગુલાબની સૂકાયેલી પાંદડીઓ, 1 કિલો ખાંડ, 2 ચમચી સાઇટ્રિક એસિડ, 50 ગ્રામ ચંદનનો પાવડર, થોડાં ટીપાં ગુલાબી રંગ, રોઝ એસેન્સ અને 1 લીટર પાણી.

બનાવવાની રીત –

ખાંડમાં પાણી નાંખી તેમાં સાફ કરેલી ગુલાબની પાંદડીઓ નાંખો અને હવે મા મિશ્રણને ઉકાળવા મૂકો. ચંદનના પાવડરની એક ઝીણા કપડામાં પોટલી બનાવી દો અને ખાંડ પાણીમાં નાંખી દો. ત્યાંસુધી મિશ્રણને ઉકાળો જ્યાંસુધી ગુલાબની પાંદડીઓ સફેદ રંગની ન થઇ જાય અને ખાંડની લગભગ 2 તારની ચાશણી બનાવો.

Make a refreshing rose syrup at home; Learn the whole way

હવે મિશ્રણને ઠંડુ પાડો. ચંદનની પોટલી કાઢી મિશ્રણને ગળી લો. તેમાં સાઇટ્રિક એસિડ, ગુલાબી રંગ અને રોઝ એસેન્સ સારી રીતે મિક્સ કરી બોટલમાં ભરી લો.શરીરને ઠંડક આપનારું આ સ્વાદિષ્ટ હોમમેડ ગુલાબ-ચંદનનું શરબત તૈયાર છે. હવે તેને ઠંડા દૂધમાં નાંખીને મિલ્કશેક તરીકે પી શકો છો કે પછી પાણીમાં મિક્સ કરીને શરબતના રૂપમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

Related posts

ઈમરજન્સીમાં કે દૂધ ન હોય ત્યારે આ રીતે તૈયાર કરો ચોખામાંથી પનીર, ખાધા પછી મહેમાનો કહેશે વાહ!

Mukhya Samachar

મહેમાનો ઘરે જ રહેશે, જો તેઓ કોર્નફ્લેક્સ-ક્રેનબેરી નમકીનનો સ્વાદ ચાખશે, ઘરે કેવી રીતે બનાવવું નોંધી લો રેસિપી

Mukhya Samachar

બાળકો પાસ્તા ખાવાનો આગ્રહ કરી રહ્યા છે, તો 5 મિનિટમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી પાલક પાસ્તા, જાણો રેસીપી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy