Mukhya Samachar
Entertainment

ફરી આવી મંજુલિકા! કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું ટ્રેલર થયું રિલીઝ

Manjulika again! Karthik Aryan and Kiara Advani's movie Bhool Bhulaiya 2 trailer has been released
  • ભૂલ ભુલૈયા 2નું થયું  ટ્રેલર રિલીઝ 
  •  મુખ્ય ભૂમિકામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી 
  • પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે

Manjulika again! Karthik Aryan and Kiara Advani's movie Bhool Bhulaiya 2 trailer has been released

 ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રાજપાલ યાદવે એક વાર ફરી પોતાની કોમેડીનો તડકો લગાવ્યો છે.  કિયારા અડવાણીના આ વીડિયોને જોઈને પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે અને રીતને જોવા માટે એક્સાઈટેડ થયા છે. આ વીડિયો પર ચાહકો હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી તેનો પ્રેમ વરસાવી રહ્યાં છે. કોઈને કિયારાનો કિલર લુક દેખાઈ રહ્યો છે તો કોઈકના રૂંવાડા ઉભા થઇ રહ્યાં છે.

Manjulika again! Karthik Aryan and Kiara Advani's movie Bhool Bhulaiya 2 trailer has been released

એક ચાહકે લખ્યું, તમે જે જણાવવા માંગો છો તો તે તમારી આંખો દર્શાવી રહી છે.જ્યારે ઘણા લોકો એવા પણ છે, જે આ ફિલ્મની સરખામણી ભૂલ ભુલૈયા 1 સાથે કરી રહ્યા છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા અને તે ફિલ્મને પ્રિયદર્શને ડાયરેક્ટ કરી હતી. જ્યારે આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળશે અને આ ફિલ્મને અનીઝ બાઝમીએ ડાયરેક્ટ કરી છે. લોકો આશંકા જતાવી રહ્યા છે કે આ ફિલ્મ ભૂલ ભુલૈયા 1 જેવી ભવ્ય અને મનોરંજક હશે કે નહીં. જ્યારે અમુક લોકો એવા પણ છે, જે ફિલ્મને દિલ ખોલીને આવકારે છે.

Related posts

મારવાની ઘમકી મળ્યા બાદ સલમાન ખાને ખરીદી 1.5 કરોડની બુલેટપૂફ કાર

Mukhya Samachar

જોશ વધારી દે એવું ‘હર ઘર તિરંગા’ એન્થમ સોંગ લોન્ચ બચ્ચન સહીતના અનેક સેલિબ્રિટિઝનો સમાવેશ

Mukhya Samachar

Singham Again: ‘લેડી સિંઘમ’ના અવતારમાં જોવા મળશે દીપિકા પાદુકોણ, પહેલીવાર અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy