Mukhya Samachar
National

ગોવાના બાર અને રેસ્ટોરન્ટમાં જોરદાર વિસ્ફોટ, કોઈ જાનહાનિના નહિ

Massive blast at Goa bar and restaurant, no casualties

માપુસાના ડાંગુઈ કોલોનીમાં સોમવારે સવારે એક રેસ્ટોરન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી જાનમાલને વ્યાપક નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિસ્ફોટની જાણ થતાં જ ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માપુસા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. પોલીસ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Massive blast at Goa bar and restaurant, no casualties

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે નિવેદન આપ્યું છે

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ દુર્ઘટના વિશે કહ્યું કે આ એક નાની ઘટના છે અને તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે અને દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

“અગ્નિપથ” : ગૃહ પ્રધાન ‘અમિત શાહે’ અગ્નિવીરોને ભાવિ લાભ વિશેનો વિડિઓ કર્યો શેર..જાણો કઈ જગ્યાએ અગ્નિવીરોને મળશે અનામત

Mukhya Samachar

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ! અગ્નિપથ, મોંઘવારી મુદ્દે વિરોધ પક્ષ હલ્લો મચાવશે

Mukhya Samachar

દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે કર્યા બીજા લગ્ન! ભારતના નેતાઓ પર હુમલાનું ઘડી રહ્યો છે કાવતરું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy