Mukhya Samachar
Politics

માયાવતીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પત્તા ખોલ્યા: આ ઉમેદવારને આપશે સમર્થન

Mayawati-support-this-candidate-for-vice-president-election

ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી માટે બસપાએ પોતાના પત્તા ખોલી દીધા છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ એલાન કર્યું છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ ઉમેદવાર જગદીપ ઘનખડને બસપા સમર્થન કરશે. માયાવતીએ ટ્વિટ કરીને ખુદ તેના વિશે જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માયાવતીની બસપાના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું હતું.

Mayawati-support-this-candidate-for-vice-president-election

માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે, સર્વવિદિત છે કે, દેશના સર્વૌચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં સત્તા તથા વિપક્ષની વચ્ચે સામાન્ય સહમતી ન બનવાના કારણે જ અન્તત: ચૂંટણી થઈ. આજે ઠીક એવી જ સ્થિતિ બનવાના કારણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ 6 ઓગસ્ટના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બીએસપીએ આવા સમયે ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણીમાં વ્યાપક જાહેરહીત અને પોતાની મૂવમેન્ટને પણ ધ્યાનમાં રાખીને જગદીપ ઘનખડને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, જેની આજે ઔપચારિક જાહેરાત થઈ ગઈ હતી.

Related posts

ચુનાવ આયોગ આજે બપોરે 3 વાગ્યે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ કરશે જાહેર

Mukhya Samachar

મહારાષ્ટના રાજકારણ હિલચાલ વચ્ચે કોંગ્રેસે ગુજરાતના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા!

Mukhya Samachar

કોંગ્રેસને મળશે ઝટકો? કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી છેડો ફાડે તેવા એંધાણ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy