Mukhya Samachar
Gujarat

શિક્ષકોની બદલી અને બઢતીના નવા નિયમો કરાયા જાહેર

New rules for teachers
  • શિક્ષકોની બદલી અને બઢતીના નવા નિયમો જાહેર
  • રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવા નિયમોની આપી જાણકારી
New rules for teachers
New rules for transfer and promotion of teachers announced

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, ‘શિક્ષકોનાં બંને સંગઠનો સાથે બેઠક બાદ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. સર્વસંમિતિથી ચર્ચા કરીને આ મામલે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી 2 લાખ શિક્ષકોને નવા નિયમોની સીધી અસર થશે. રાજ્યમાં 3થી 4 હજાર બદલી થયેલા શિક્ષકોને ઝડપી છૂટા કરાશે.’

New rules for teachers
New rules for transfer and promotion of teachers announced

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘શિક્ષણ વિભાગની નવી નીતિના કારણે 2 લાખ શિક્ષકોને તેનો ફાયદો થશે. બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં તેની રજૂઆત કરાશે. નવા નિયમ મુજબ ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલી કરાશે. જિલ્લા ફેરબદલીમાં 40%ના બદલે 100% લાભ થશે. અરસપરસ બદલીમાં વતનની જોગવાઇ દૂર કરાઇ. 10 વર્ષ બાદ બદલીના નિયમો બદલાયાં. દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે.’

Related posts

અંબાજી મેળામાં ટેક્નોલૉજીનો ઉપયોગ! ખોવાયેલા બાળકને ટેક્નોલૉજીની મદદથી શોધાશે

Mukhya Samachar

રાજ્યને નવા વીજ સબસ્ટેશનની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ: 96 ગામોના લોકોને થશે ફાયદો

Mukhya Samachar

ગિરનાર પરિક્રમાર્થીઓ માટે રૂટ કરાયો જાહેર! જાણો પરિક્રમા માટે શું નિયમો કરાયા લાગુ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy