Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં NIAના દરોડા યથાવત! નડિયાદની ફેક્ટરીમાં પડાઈ રેડ

NIA raids continue in Gujarat! Padai red in Nadiad factory

ગુજરાતમાં આતંકી ફંડિંગ મામલે NIAના દરોડા યથાવત છે. કચ્છથી અટારી સુધી પહોંચેલા ડ્રગ્સ અંગે તપાસ કેસમાં આતંકી ફંડિંગની પુષ્ટી બાદ NIAની તપાસ ચાલી રહી છે. ખેડાના નડિયાદમાં NIAના દરોડા પાડવામાં આવ્યા છે. ધ ન્યૂ ભારત હિંગ સપ્લાઈંગ કંપનનીમાં તપાસ કરવામાં આવી રહી છે. NIAની ટીમ હાલ તપાસ કરી રહી છે.

NIA raids continue in Gujarat! Padai red in Nadiad factory

દિલ્હીના વક્ફ બોર્ડના ગુજરાતના સભ્ય અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ ઓપરેશન થઇ રહ્યુ છે. નડિયાદની અમદાવાદની બજારમાં તેમના ઘરમાં સર્ચ ઓપરેશન થયુ છે. મરીડા રોડ પર કંપનીમાં સવારથી સર્ચ ઓપરેશન ચાલુ છે. આ કંપનીમાં કરોડોની રકમના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ ચાલી રહી છે.

Related posts

ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પાણીમાં ફસાતા રેસક્યું કરાયું

Mukhya Samachar

ગિર સોમનાથ જિલ્લાને ફરી ધમરોળતા મેઘરાજા! સતત વરસાદને પગલે હિરણ ડેમના 3 દરવાજા ખોલ્યા

Mukhya Samachar

ગુજરાત માટે આગામી 48 કલાક “અતિભારે”! આ વિસ્તારમાં પડી શકે છે 15 ઇંચ વરસાદ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy