Mukhya Samachar
Gujarat

નિટ 2022નું પરિણામ જાહેર! ટોપ 50માં 5 ગુજરાતીઓએ સ્થાન મેળવ્યું

NIT 2022 Result Declared! 5 Gujaratis made it to the top 50

નિટ યુજીન 2022નું પરિણામ જાહેર થઇ ગયુ છે. દેશના ટોપ 50 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 5 વિદ્યાર્થીઓનું નામ સામેલ છે. ગુજરાતમાં ઝીલ વ્યાસ નામની વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવી છે. ઝીલે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. તો દેશમાં રાજસ્થાનની તનિક્ષા પ્રથમ આવી છે. નોંધનીય છે કે, આ પરીક્ષા 12 સામાન્ય વિજ્ઞાન બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે.

NIT 2022 Result Declared! 5 Gujaratis made it to the top 50

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ neet.nta.nic.in લિંક પર જઇને તેમના પરિણામો, સ્કોર્સ અને રેન્ક જોઇ શકે છે. આ વર્ષે NEET UG પરીક્ષા માટે કુલ 18,72,343 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 17,64,571 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી કુલ 9,93,069 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ વર્ષે NEET UG પરીક્ષા માટે કુલ 18,72,343 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 17,64,571 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી કુલ 9,93,069 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજસ્થાનની તનિષ્કા ટોપ પર રહી છે. તનિષ્કાએ 720માંથી 715 માર્ક્સ મેળવ્યા છે.

Related posts

રાજયમાં હજુ બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે! શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં યલો એલર્ટ અપાયું

Mukhya Samachar

લોકરક્ષક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે મહત્વનુ; જાણો શું કહ્યું છે હસમુખ પટેલે

Mukhya Samachar

રાજ્યના લોકો માટે સારા સમાચાર! રાજયના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળ સંગ્રહ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy